Last Update : 23-June-2011, Thursday
 
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા

- હવે મોનસૂનને ઘ્યાનમાં રાખીને શહેરની કોર્પોરેટ ઓફિસમાં નેચરલ ગ્રિન એરિયા ડેવલપ કરવાનો ટ્રેન્ડ એ સિઝનમાં વરસાદી પાણીની મદદથી જ પ્લાન્ટ્‌સ- વેલ વિકસે છે. પર્યાવરણ પ્રેમી કંપનીનો સ્ટાફ પણ વિક એન્ડમાં અલગ અલગ થિમ આધારિત રોડ શો કરે છે.

આફતનો રેલો આવે ત્યારે જ જાગવાનો માનવ સ્વભાવ છે. પર્યાવરણને થઈ શકે તેટલું નુકસાન કરી લીધા પછી હવે માઠાં પરિણામો નજર સામે જોવા મળ્યા છે ત્યારે આપણે હવે રહી રહીને પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છીએ . કહેવાય છ ેકે સુબહ કા ભૂલા શામ કો ઘર આયે તો ઉસે ભૂલા નહિ કહેતે. એ હિસાબે રહી રહીને થયેલું પર્યાવરણની ઉપયોગિતાનું આ ભાન આવકાર્ય પણ છે. ચોમાસાનું આગમન થઇ ગયું છે ત્યારે આ સિઝનમાં ઓછી મહેનતે વઘુને વઘુ ગ્રિન એરિયા ડેવલપ થાય તે માટે કોર્પોરેટ કંપનીઓ પણ અવનવી એક્ટિવિટી કરે છે.

 

વરસાદની સિઝનને ઘ્યાનમાં લઇને શહેરની કેટલીક ઓફિસોમાં પણ ટેરેસ, વિન્ડો એરિયા સહિતના પ્લેસ પર નેચરલ ગ્રિન લૂક આપવાનું નક્કી કર્યું છે. બીજી તરફ સ્ટાફને પણ એન્વાયર્મેન્ટ રિલેટેડ આ વર્કમાં વોલેન્ટરી જોડાવવાનું કહેવામાં આવે છે. નેચર પ્રેમી પોતાના વર્ક પ્લેસ પર તો આ ટ્રેન્ડ અપનાવેજ છે સાથે સાથે ગુ્રપમાં એકટા થઇને આ સિઝનનેઘ્યાનમાં રાખીને વૃક્ષો વાવો અને પ્રાણીને વસાવો જેવા સ્લોગન સાથે વિક એન્ડમાં પર્યાવરણ રિલેટેડ એક્ટિવિટી પણ કરે છે.

 

એક આઇ.ટી કંપનીમાં જોબ કરતાં માનસી ખંડેલવાલ કહે છે, અમે છેલ્લા બે વર્ષથી મોનસૂન સિઝન શરૂ થાય એટલે તરત જ ઓફિસમાં નવા ફ્રેશ પ્લાન્ટ લાવીને મૂકીએ છીએ. બહારની તરફ પણ વેલ અને ફ્‌લાવર્સની મદદથી ગ્રિન લૂક આપવામાં આવે છે. એટલું જ નહીં અમે સ્ટાફની મિટંિગ બોલાવીને આ સિઝનમાં ઓછી મહેતને વઘુને વઘુ ગ્રિન એરિયા ડેવલપ થાય તે માટે જરૂરી સૂચનો કરીએ છીએ. આ માટે અગાઉથી જ ઓફિસ તરપતી જ તેનું સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવે છે. ઓફિસમાં કામ કરતાં સ્ટાફને જો પોતાના ઘર માટે પણ નેચરલી ગ્રિન એરિયા ડિઝાઇન કરવો હોય તો ઓફિસના ખર્ચે જ તેમને પ્લાન્ટ્‌સ, કૂંડા અને ફળદ્રુપ માટી મગાવી આપવામાં આવે છે.

 

હાલ પર્યાવરણને ઘ્યાનમાંલઇને અમારા ગુ્રપના દસેક મેમ્બર્સે રોડ શોનું પ્લાનંિગ કર્યું હતું. ઇમરાન બાબરિય ાકહે છે, મોનસૂનમાં વરસાદી પાણીની મદદથી જ આપોઆપ પ્લાન્ટનો વિકાસ થાય છે. અમે આ સમયમાં પર્યાવરણનો હેતુ સાર્થ થાયતે માટે વિક એન્ડમાં ફેસને બ્લેક કરીને શહેરના મોલમાં જ ઊભા રહીએ છીએ. જો પર્યાવરણને નહીં બચાવીએ તો ભવિષ્યમાં શું હાલ થશે તેની સમજ આપીએ છીએ. સાથે સાથે વૃક્ષો વાવો અને પ્રાણીઓ વસાવો ઝૂંબેશ હેઠળ અલગ અલ પ્લેસ પર જઇને કોમન મેનને આ ઝૂંબેશમાં પોતે શું યોગદાન આપશે તે વાત સમજાવીએ છીએ. જો આ લોકોમાંથી કોઇ ઇલેક્ટ્રિસિટી, પાણીનો બચાવ, ગ્રિન એરિયા ડેવલપ કરવો જેવી બાબતો પર સંમત થાય તો તેને સંપૂર્ણ સપોર્ટ કરવામાં આવે છે અને જરૂરી હેલ્પ પૂરી પાડવામાં આવે છે. ઉનાળાને બદલે ચોમાસામાં આ પ્રકારની એક્ટિવિટી કરીને લોકો તેનો અમલ કરે તે માટે સતત વાતચીત કરવામાં આવે છે. જેથી ઓછા પણીની મદદથી શરૂઆતના તબક્કામાં વઘુને વઘુ ગ્રિન એરિયા ડેવલપ થઇ જાય.

 

એફએમસીજી માર્કેટ સાથે સંકળાયેલી એ કંપનીના કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે જ ઓફિસ આસપાસની સોસાયટીઓમાં જઈને વૃક્ષારોપણ કરવાનું આયોજન કર્યું છે. તેમણે આ રૂટિન આયોજનમાં નવતર પ્રયોગ પણ ઉમેર્યો છે એ મુજબ તેઓ સોસાયટીના બાળકોને ચોમાસાની આખી સિઝન દરમિયાન પર્યાવરણ સંબંધિત ડોક્યુમેન્ટ્રી, સ્લાઈડ શોઝ વગેરે દર્શાવીને જાગૃતિ કેળવવાનો પ્રયાસ પણ કરશે.

 

અમદાવાદમાં સામાન્ય રીતે પૂર્વ વિસ્તારને બદલે પશ્ચિમ વિસ્તારમાં ટાઉન પ્લાનંિગ નીતિના કારણે બિલ્ડંિગ અને ફ્‌લેટ્‌સની આસપાસ ગ્રીન એરિયા વઘુ જોવા મળે છે. પ્રકાશ શાહ કહે છે કે, યુનિવર્સિટી, અટિરા, આઈઆઈએમ, સેપ્ટ અને અન્ય કોલેજોમાં પ્રમાણમાં ઘણી સ્પેસ હોવાથી ચોમાસા દરમિયાન આ દરેક વિસ્તારો આંખોને અનેરી ઠંડક આપે છે. તેની સરખામણીમાં પૂર્વ વિસ્તારમાં ગ્રિન એરિયા ડેવલપમેન્ટમાં નિરાશાજનક સ્થિતિ જોવા મળે છે. આ વિસ્તારમાં પણ ચોમાસા દરમિયાન વિશેષ રસ લઈને કામ કરવામાં આવે તો સમગ્ર અમદાવાદમાં એકસરખી રીતે ગ્રીન ઈફેક્ટ જોવા મળી શકે છે. હાલમાં નદીપારના શાહીબાગ વિસ્તાર જેવી રોનક ભાગ્યે જ અન્ય કોઈ વિસ્તારમાં જોવા મળે છે. તેનું કારણ દાયકાઓ પૂર્વે ત્યાં વૃક્ષોની થયેલી માવજત છે. આવી જ માવજત આજે આપણે કરીશું તો ભાવિ પેઢીને તેનાં મીઠાં ફળ જરૂર ચાખવા મળશે. અન્યથા... ખુદા ખૈર કરે..

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved