Last Update : 23-June-2011, Thursday
 
ચોકલેટ ખાવ... કશું ના થાય... !

 

તમે જાણો છો કે ચોકલેટ બાળકના હાથમાં મુકતાની સાથે જ મમ્મીઓ બૂમ મારી ઊઠે છે... ! બાળકના દાંત બગડે, હૃદયને અસર થાય વગેરે પરંતુ ચોકલેટ પ્રેમીઓ માટે વૈજ્ઞાાનિકો સારા સમાચાર આપી રહ્યા છે. તેમના મતે ફળ કરતાં પણ ચોકલેટ લાભકારક છે.

 

ચોકલેટને ''સુપરફૂડ'' કહેવામાં આવે છે કારણ કે તેમના મતે ચોકલેટમાં તંદુરસ્ત વનસ્પતિ સંયોજનો હોવા ઉપરાંત તે એન્ટિ ઓક્સીડન્ટસથી પણ ભરપુર હોય છે. વધુ કોકો ધરાવતી ઓછી ખાંડવાળી 'બ્લેક ચોકલેટ' દિલથી ખાવ અને મુડમાં રહો... !

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved