Last Update : 23-June-2011, Thursday
 
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!

 

 

ઈન્ટેલિજન્ટ ડાયેટ લેવા માટે હવે તમે iphoneનો ઉપયોગ કરી શકશો. સારો ખોરાક લેવા માટે હવે ડોકટરને પૂછવાને બદલે iphoneની એપ્લીકેશનનો ઉપયોગ કરો.

 

આ નવી એપ્લિકેશનનું નામ છે ''ઈન્ટેલી-ડાયેટ'' તમારે શું ના ખાવું જોઈએ એવું પુછવાને બદલે ફોન તમને જ પૂછશે કે તમને શું ખાવું ગમે છે ? ત્યાર પછી તમારી પસંદને તે ૩ ભોજન અને બે નાસ્તામાં વહેંચી નાંખશે.

 

ફોનમાં તમારે તમારૃં વજન, જાતિ, કેટલું વજન કરવું છે, ઊંચાઈ, ઊંમર અને પ્રવૃત્તિની માત્રા નોંધવાની રહે છે. ખોરાકને પણ પ્રોટીન, કાર્બોહાઈડ્રેઈટ, ફેટ, ફુટ, વેજી.માં વહેંચવાનો રહે છે. દરેક કેટેગરીમાં જઈને ખોરાકની પસંદગી કરો.

 

ઈન્ટેલી-ડાયેટ તમારૃં રોજનું મેનું નક્કી કરી આપશે. ખોરાકના શોખીનોને આ વ્યવસ્થા નહીં ગમે પરંતુ જો તમે કેલરી જાગૃત હશો તો જરૃરથી આ મેનુ સ્વીકારશો.

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved