Last Update : 23-June-2011, Thursday
 
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
 

ગૂગલની અનુવાદ સેવા હવે ગુજરાતીમાં પણ મળતી થઈ
બંગાળી, કન્નડ, તમિલ અને તેલુગુમાં પણ અનુવાદ કરી શકાશે
ગૂગલની આ સેવા વિશ્વની ૬૩ ભાષાઓમાં ઉપલબ્ધ છે
(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૨૨
ઇન્ટરનેટના વિશ્વમાં ટોચના સર્ચ એન્જિન 'ગૂગલ'એ તેની અનુવાદની સેવામાં વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો છે. આ ભાષાઓમાં ગુજરાતી, બંગાળી, કન્નડ, તમિલ અને તેલુગુ સામેલ છે. ગૂગલના આ નિર્ણયને પગલે તેની સેવાનો ઉપયોગ કરનારા લોકોમાં હવે ૫૦ કરોડ લોકોનો ઉમેરો થાય તેવી શક્યતા છે.
ગૂગલના સંશોધન વિભાગના વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું કે આજથી ગૂગલની અનુવાદની સેવા વધુ પાંચ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ બનશે. જેમાં ગુજરાતીનો પણ સમાવેશ કરાયો છે. અત્યાર સુધી ગૂગલની આ સેવા હિંદી, મરાઠી, મલયાલયી અને પંજાબમાં મળી શકતી હતી અને હવે નવી પાંચ ભાષાના સમાવેશને પગલે ગૂગલની અનુવાદ સેવા કુલ નવ ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં મળતી થઈ છે.
ગૂગલના અધિકારીએ જણાવ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશમાં ૫૦ કરોડથી વધુ લોકો આ પાંચ ભાષા બોલે છે. ૨૦૦૯થી ગૂગલે કુલ આવી ૧૧ આલ્ફા ભાષાઓ રજૂ કરી છે અને હાલ ગૂગલની અનુવાદ સેવા કુલ ૬૩ ભાષાઓમાં ઉપલબ્ધ છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર્ય ઘણુ પડકરરૃપ હોવા છતાં લોકો ગૂગલનો વધુ સારો અને સરળ રીતે ઉપયોગ કરી શકે તે માટે આ આલ્ફા ભાષાઓ રજૂ કરવામાં આવી છે.
ગૂગલના સંશોધકે જણાવ્યું હતું કે ગૂગલની અનુવાદ સેવાનો ઉપયોગ કરતી વખતે કોઈપણ ભાષામાં કોઈ ખોટું ભાષાંતર અથવા અધુરું ભાષાંતર થયાનું જાણવા મળે તો તે પણ ગૂગલને પ્રતિભાવરૃપે મોકલી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ નવી આલ્ફા ભાષાઓના માધ્યમથી લોકોને ઇન્ડો-આર્યન ભાષાઓની વેબસાઈટને સમજવામાં ઘણી મદદ મળી રહેશે તેવું માનવામાં આવે છે.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved