Last Update : 23-June-2011, Thursday
 
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની

 

૨૬/૧૧માં આરોપીની પૂછપરછ બાદ અમેરિકાનો ઘટસ્ફોટ

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૨૨
મુંબઈ હુમલાના આરોપી અને લશ્કર-એ-તોઈબાના આતંકવાદી પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિક ડેવિડ કોલમેન હેડલીએ અમેરિકી ગુપ્તચર સંસ્થા એફબીઆઈને આપેલી માહિતી અમેરિકા ઉપરાંત અન્ય દેશો માટે પણ ઘણી મહત્ત્વની હોવાનું અમેરિકી સરકારના વકીલોનું કહેવું છે.
પાકિસ્તાની આતંકવાદીઓના નિશાન પર હજુ પણ ૩૪ સ્થળો હોવાની શક્યતા હેડલીએ વ્યક્ત કરી
અમેરિકાના નાયબ એટર્ની વિક્ટોરિયા પીટર્સે શિકાગોની અદાલતમાં મુંબઈ હુમલાના સહઆરોપી તહવ્વુર રાણાના કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે હેડલીએ તેની કસ્ટડીના શરૃઆતના બે સપ્તાહ દરમિયાન ઘણી મહત્ત્વની માહિતી પૂરી પાડી હતી. આ માહિતી અમેરિકા સહિત અન્ય દેશોની સરકારોને પણ રસ પડે તેવી છે.
હેડલીએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાના માળખા અંગે ઘણી વિગતો આપી હતી. તેણે જણાવ્યું હતું કે ઝાકિ-ઉર-રેહમાન લખવી એલઈટીની સૈન્ય પાંખનો નેતા છે. ઉલ્લેખનીય છે કે લશ્કર-એ-તોઇબાને અમેરિકાએ વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. પાકિસ્તાની આતંકવાદી સંગઠનોના નિશાન પર હોવાની શક્યતાવાળા ૩૪ સ્થળોની યાદી પણ હેડલીએ એફબીઆઈને પૂરી પાડી હતી.
પીટર્સે જણાવ્યું હતું કે હેડલીએ આપેલી આ મહત્ત્વની માહિતીને અન્ય દેશોની સરકાર સુધી પણ પહોંચાડવામાં આવી છે. આ માહિતી વિશ્વભરની સરકારો માટે ઘણી અગત્યની છે. વિગતો પૂરી પાડવાના બદલામાં હેડલીની મૃત્યુદંડની સજા ટળી શકશે તેમ જણાવી પીટર્સે ઉમેર્યું હતું કે હેડલીએ આપેલા સહકારને બદલે હેડલીને ફાંસીને બદલે આજીવન કારાવાસની સજા કરવાની અમેરિકી સરકાર ભલામણ કરે તેવી શક્યતા છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved