Last Update : 23-June-2011, Thursday
 
પાલિકાની શાળામાં આજથી પ્રવેશોત્સવઃ ૨૦ હજાર વિદ્યાર્થીઓનો પ્રવેશ લક્ષ્યાંક
વિધાન સભાના સ્પીકર તથા પોલીસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ પ્રવેશોત્સવની કામગીરીમાં જોડાશે ઃ ઓગષ્ટ સુધી પ્રવેશ કામગીરી ચાલશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૨૮૧ શાળાઓમાં આવતીકાલ ગુરૃવારથી પ્રવેશોત્સવ શરૃ કરવામાં આવશે. વિધાન સભાના સ્પીકર, પ્રધાનો ઉપરાંત પોલીસ તથા અન્ય અધિકારીઓ આ પ્રવેશોત્સવની કામગીરીમાં જોડાશે. પાલિકાએ ૧૨૧૨૫ બાળકો પ્રવેશ મેળવી શકે તેવો સરવે કર્યો છે. પરંતુ પાલિકાની શાળામાં પ્રવેશની કામગીરી ઓગષ્ટ માસ સુધી ચાલતી હોવાથી ૨૦ હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ૧૬૧ ભવનોમાં ૨૮૧ શાળાઓ ચાલે છે. આ શાળામાં ધો.૧માં પ્રવેશ માટે સરવેમાં ૧૨૧૨૫ વિદ્યાર્થીઓ બહાર આવ્યા છે. આવતીકાલ ૨૩મી જુનના રોજ ૫૩ ભવનમાં આવેલી ૬૮ શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જ્યારે ૨૪ જુને ૫૪ ભવનમાં ૯૫ શાળા અને ૨૫મીએ ૫૬ ભવનમાં ૧૧૮ શાળા મળી કુલ ૨૮૧ શાળામાં ધો.૧માં પ્રવેશ આપવામાં આવશે.
ત્રણ દિવસ ચાલનારા આ પ્રવેશોત્સવમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર ગણપત વસાવા, અન્ય પ્રધાનો, પોલીસ અધિકારી તથા અન્ય વિભાગના અધિકારીઓ સાથે સુરત પાલિકાના કોર્પોરેટર અને પદાધિકારીઓ હાજર રહેશે.
પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરીમાં સમિતિની નવા જાહેર કરેલા સભ્યો ભાગ લઈ શકશે નહીં. ગુજરાત સરકાર દ્વારા પાલિકાએ જાહેર કરેલા સભ્યો અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. જેના કારણે જુના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સિવાય નવા સભ્યો પોતે સભ્ય તરીકે ભાગ નહીં લઈ શકે. સમિતિની શાળામાં પ્રવેશોત્સવ શરૃ થયો છતાં સભ્યોની નિયુક્તિ માટે હ હજી જાહેરનામું બહાર ન પડતાં જાહેર થયેલા સભ્યોમાં નિરાશા ફેલાઈ ગઈ છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved