Last Update : 23-June-2011, Thursday
 
પાટણ જિલ્લામાં વિદેશી દારૃનો ખુલ્લેઆમ વેપાર જામ્યો
 

પાટણ - પાટણ જિલ્લામાં દારૃબંધી જાણે ઉઠી ગઈ હોય તેમ પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સાંતલપુર પંથકમાં દેશી, વિદેશી દારૃ ખુલ્લેઆમ વેચાય છે અને જિલ્લા પોલીસની આંખ આડા કાનની નીતિના કારણે વિદેશી દારૃ વેચનારા બુટલેગરો માટે પાટણ જિલ્લો સ્વર્ગ સમાન બન્યો છે અને પાટણ શહેર સહિત જિલ્લામાં જોઈએ ત્યારે ગમે ત્યારે ઘરે ડીલીવરી કરવાનો મહીમા વધી ગયો છે અને આ વિદેશી દારૃના વેચાણમાં રાજકારણીઓએ હાથ અજમાવ્યો છે.

જેમાં પાટણ શહેરમાં ગતરોજ રાત્રે એક જગ્યાએ દારૃ પકડાયો હતો. જેમાં ભાજપના એક આગળ પડતા વ્યક્તિનું નામ ભારે ચર્ચાસ્પદ બન્યું હતું અને પાટણ શહેર, તાલુકામાં હોદ્દો ભોગવતા આ પદાધિકારીને બચાવવા માટે પોલીસ માટે સહજ બાબત બની હતી તેવી ચર્ચામાં ગતરોજ રાત્રીના સમયે પાટણ શહેર એ ડીવીઝનના પોલીસે મીરા દરવાજે એક બંધ મકાનમાં રેઈડ કરી વિદેશી દારૃની ૪૭ બોટલ અને બિયર નં. ૪૭ મળી કુલ રૃા. ૭૭૫૦/- નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો અને બે શખ્સોની અટકાયત કરી હતી.

જ્યારે ગાંધીનગર વીજીલન્સ સ્કવોર્ડ ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે ઈન્દીરાનગરમાં આવેલ એક મકાનમાં છાપો મારતાં ૨૨ પેટી વિદેશી બોટલ નં. ૩૭૦, બિયર નંગ ૨૩, એક મોબાઈલ અને રોકડ રૃા. ૫૦૦ મળી કુલ રૃા. ૬૭૮૫૦/- ના મુદ્દામાલ સાથે મેહુલ જયંતીલાલ મકવાણાવાળાની ધરપકડ કરી હતી અને આ પકડાયેલ શખ્સ પોલીસ કર્મી હોવાનું ભારે ચર્ચાસ્પદ બન્યું હતું. આમ પાટણ જિલ્લામાં વિદેશી દારૃના સંખ્યાબંધ વ્યક્તિઓ કામ કરી રહ્યા છે. જેમાં રાજકારણી, પોલીસતંત્ર અને બુટલેગરોની સાંઠગાંઠ ખુલ્લી પડતી હોવાનું બહાર આવ્યું હતું. પાટણ મીરા દરવાજાની ઈંગ્લીશની રેઈડમાં પકડાયેલ શખ્સોમાં નિલેશ નટુભાઈ નાયી, રહે. લક્ષ્મીનગર, મીરાદરવાજા, દિનેશભાઈ બાબુભાઈ પરમાર વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved