Last Update : 23-June-2011, Thursday
 
લગ્નનું વચન આપી પ્રેમી ફરી જતા યુવતીએ પતાવી દીધો
 

ભુજ - નખત્રાણા તાલુકાના વંગ ગામે શાળાના પ્રાંગણમાં સુતેલા મુખ્ય શિક્ષકની હત્યાના કેસમાં ગામમાં જ રહેતી અને શિક્ષક સાથે પ્રેમ સંબંધ ધરાવતી યુવતીની આજે પોલીસે વિધિવત ધરપકડ કરી છે. શિક્ષક લગ્નનું વચન આપી ફરી બેસતા તેની હત્યા કરાઇ હોવાનું યુવતીની પૂછપરછમાં ખૂલ્યું છે.

નખત્રાણા તાલુકાના વંગ ગામે ગત તા. ૧૭-૬ના રોજ શાળા પ્રવેશોત્સવના ટાંકણે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં સુતેલા શાળાના મુખ્ય શિક્ષક શામજી રણછોડ ઢીલા (ઉ.વ.૩૧) વાળાની કોઇ બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરેલ લાશ મળી આવતા પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

આ અંગેની વિગતો આપતા નખત્રાણા પોલીસમથકના પીએસઆઇ એમ.આર. રાણાએ જણાવ્યું હતું કે વંગ ગામે મુખ્ય શિક્ષકની થયેલ હત્યામાં ગામમાં જ રહેતી અને મુખ્ય શિક્ષક સાથે પ્રેમ સંબંધ ધરાવતી હિરૃબેન કરશન ડાંગર (આહીર) (ઉ.વ.૧૯) યુવતિની ગઇકાલે સાંજે આગવી ઢબે પૂછપરછ કરતા એવી વિગતો ખુલી હતી કે વર્ષ ૨૦૦૮ થી આ યુવતીને મૃતક મુખ્ય શિક્ષક સાથે પ્રેમ સંબંધ હતો અને એકબીજાને લગ્નબંધનથી જોડાવાના વચન આપ્યા હતા. પરંતુ શિક્ષકની સગાઇ ગત મે માસમાં તેના વતન ચોબારી ગામે અન્ય યુવતિ સાથે થતાં અકળાઇ ઉઠેલી આ યુવતીથી સહન ન થતા મનોમન પ્રેમીનો કાંટો કાઢી નાખવાના નિર્ધાર સાથે તા. ૧૬-૬ના રોજ શિક્ષકને મોબાઇલ ફોન દ્વારા ક્યાં છો ?

એવું પુછી જાણી લીધા બાદ પુરૃષ વેશે યુવતીએ શાળાના કમ્પાઉન્ડમાં આવેલા રૃમ પાસે ખાટલા ઉપર ગાઢ નિદ્રામાં સુતેલા શિક્ષક ઉપર ત્રિકમના હાથા વડે પ્રહાર કરી વચન આપી ફરી બેઠેલા પ્રેમીના રામ રમાડી દીધા હતા આવું હિચકારૃ કૃત્ય પુરૃષના કપડા પહેરી કર્યા બાદ મરણ જનાર પ્રેમીમનો મોબાઇલ ફોન ઉઠાવી જઇ પોતાના મોબાઇલ સાથે સળગાવી નાખ્યાની કબૂલાત પૂછપરછ દરમિયાન કરેલ હતી. આજે યુવતીની પોલીસ દ્વારા વિધિવત ધરપકડ કરી અને આવતીકાલે કોર્ટમાં રજુ કરી જરૃર જણાય રીમાન્ડ માંગવામાં આવશે.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved