Last Update : 23-June-2011, Thursday
 
 
અમદાવાદ અવસાન નોંધ

શાહ ઃ સ્વ. કલાવતીબહેન (સોમીબહેન) બાબુલાલ શાહ (દહેગામવાળા)નું બેસણું, સંસ્કાર ભવન હોલ, નારણપુરા, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
- સ્વ. જયંતિલાલ કાળીદાસ શાહનું બેસણું, રતિલાલ પટેલ હોલ, ભૈરવનાથ મંદિર પાસે, કાંકરિયા-ભૈરવનાથ રોડ, મણિનગર, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
- સ્વ. હર્ષદભાઇ સોમચંદભાઇ શાહનું બેસણું, જીઆઇસીઇએ, નિર્માણભવન, ગજ્જર હોલ, લેા-ગાર્ડન રોડ, એલિસબ્રિજ, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
દવે ઃ અજયભાઇ તથા પ્રવિણભાઇના માતુશ્રી સ્વ. ગુણવંતીબહેન વ્રજલાલ દવેનું બેસણું, એલ-૧૭૮, નારેશ્વર ફ્લેટ, અમૃતા વિદ્યાલય પાસે, અલકાપુરી સોસાયટી પાછળ, ઘાટલોડિયા, સાંજે ૫ થી ૭
- સ્વ. ભરતકુમાર ચંપકલાલ દવેનું બેસણું, નાની વાસણશેરી, સરસપુર, સવારે ૯ થી ૧૧
ભટ્ટ ઃ સ્વ. હેમાંગભાઇ પ્રભાકરભાઇ ભટ્ટનું બેસણું, જોષી હોલ, કોટની રાંગ, રાયપુર દરવાજા પાસે, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
રાવલ ઃ કામેશ્વર મહાદેવ મંદિરના પુજારી રમણલાલ કેશવલાલ રાવલના પત્ની કાન્તાબહેનનું બેસણું, કામેશ્વર મહાદેવ હોલ, અંકુર રોડ, નારણપુરા, સવારે ૮ થી ૧૦.૩૦
પટેલ ઃ મુકુદચન્દ્રના માતુશ્રી અને વિવેક, નિકુંજ, દર્શનના દાદીમા સ્વ. જયાબહેન પુરુસોત્તમદાસ પટેલનું બેસણું, કે-૧૩, રત્નમ ફ્લેટ, મ્યુનિસિપલ ગાર્ડન પાછળ, વાસણા, સાંજે ૫ થી ૭
- જયાબહેન જગજીવનદાસ પટેલ (અશોકનગર)નું બેસણું, બી.ડી.રાવ સાંસ્કૃતિક હોલ, ભુયંગદેવ, સવારે ૮ થી ૧૦.૩૦
- મોહનલાલ નાગજીભાઇ પટેલનું બેસણું, ૫-એ હરિકૃષ્ણ સોસાયટી, ગોરધનવાડી ટેકરા, કાંકરિયા, સવારે ૮ થી ૧૧
પંડયા ઃ સ્વ. આનંદાદેવી રણછોડલાલ પંડયાનું બેસણું, સેારઠીયા બ્રહ્મક્ષત્રિય પંચની વાડી, ભૈરવનાથ રોડ, કાંકરિયા, બપોરે ૩ થી ૬
ગજ્જર ઃ સ્વ. ચંપાબહેન મોહનલાલ ગજ્જરનું બેસણું, વિશ્વકર્મા બાગ, ગોરનોકુવો, મણિનગર પૂર્વ, સવારે ૯ થી ૧૧
બેનાણી ઃ સ્વ. અનંતરાય હરીલાલ બેનાણીનું બેસણું, સીમા હોલ, ૧૦૦ ફૂટ રોડ, આનંદનગર, સેટેલાઇટ, સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
ઠક્કર ઃ સ્વ. વાસુદેવભાઇ માણેકલાલ ઠક્કરનું બેસણું, બુટભવાની મંદિર, વેજલપુર ગામ, છેલ્લું બસસ્ટેન્ડ, સવારે ૮ થી ૧૨
વાઘેલા ઃ સ્વ. છગનભાઇ લક્ષ્મણભાઇ વાઘેલાનું બેસણું, સાંકળચન્દ્ર મુખીની ચાલી સામે, મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વાટર્સ, બહેરામપુરા, સવારે ૧૦ થી સાજે ૬

 

 
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
અભિષેક-ઐશ્વર્યાના ઘેર પારણું બંધાવાનું હોવાના વાવડ
યશ રાજ ચોપરાની સલમાન અભિનિત ફિલ્મનું શૂટિંગ ઇરાકમાં થશે
સંજય દત્ત પછી વિવેક હવે સલમાન અને ઐશ્વર્યા સાથે પણ સુલેહના માર્ગે
કરણ જોહર મલયાલમ ફિલ્મની હિન્દી આવૃત્તિનું દિગ્દર્શન કરશે
એક દાયકા પછી પૂજા ભટ્ટનું અભિનય ક્ષેત્રે પુનરાગમન
ભારતનો પહેલો રેલવે પુલ ટૂંક સમયમાં લોકોને દેખાતો બંધ થઇ જશે
ચાંચિયાથી ઉગરાયેલા પાકિસ્તાની ખલાસીઓને સીધા સ્વદેશ જવા દેવાશે
મુંડેને ઠેઠ હવે ખબર પડી કે ભાજપમાં અપમાન થાય છે ઃ ઠાકરે
સુષ્મા સ્વરાજ સાથે ચર્ચા બાદ શાંત પડેલા મુંડે ભાજપમાં જ રહેશે
  More News
પ્રથમ ટેસ્ટ ઃ ભારતે નિર્ણાયક સરસાઈ મેળવતા વેસ્ટ ઇંડિઝ દબાણ હેઠળ
ભારતના ત્રણ ખેલાડીઓ તેમની કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ રમી રહ્યા છે
હું કોઈ કેપ્ટન માટે નહીં પણ ભારત દેશ માટે રમું છું ઃ યુવરાજ
સોમદેવ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો સાનિયા ડબલ્સમાં રમવા શંકાસ્પદ
વિમ્બલ્ડનમાં યોકોવિચ, સોડરલિંગ, વોઝનીઆકી અને શારાપોવાની આગેકૂચ
હેડલીએ આપેલી ગુપ્ત માહિતી અન્ય દેશો માટે પણ મહત્વની
ગૂગલે વધુ પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો
એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સબળ ભાગીદાર છે
ભારત ૧૧ અબજ ડૉલરના યુદ્ધ વિમાનો ખરીદશે ઃ લોકહિડ-બોઈંગ સ્પર્ધામાં
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved