Last Update : 22-June-2011, Wednesday
 
રશિયામાં વિમાન હાઈવે પર તૂટી પડી આગમાં લપેટાતાં ૪૪નાં મોત
 

(પીટીઆઈ) મોસ્કો, તા. ૨૧
કારેલિયા ખાતે ૧૩૪ સીટવાળુ મુસાફર વિમાન ગાઢ ધુમ્મસના કારણે ધોરીમાર્ગ પર તૂટી પડતાં ઓછામાં ઓછા ૪૪ લોકો માર્યા ગયા છે. વિમાન ધડાકાભેર તૂટી પડયા બાદ અગન ગોળામાં ફેરવાયું હતું અને મૃતકોમાં રશિયાના ટોચના પરમાણુ વૈજ્ઞાાનિકોનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટનાનાં સમયે વિમાનમાં નવ કર્મચારીઓ સહિત બાવન લોકો સવાર હતાં જેમાંથી ૮ લોકોનો આબાદ બચાવ થયો છે.
ગાઢ ધુમ્મસ અને ભારે વરસાદને કારણે અકસ્માત ઃ મૃતકોમાં ટોચના પરમાણુ વિજ્ઞાાન અને તેમની ટુકડીનો સમાવેશ
રશિયાના કટોકટીની સ્થિતિ અંગેના મંત્રાલયના પ્રવક્તા ઈરિમા એન્દ્રીઆનાઓવાએ જણાવ્યું હતું કે આ વિમાન રશ-સેર એરલાઇન્સનું હતું એ તે રશિયાની રાજધાની મોસ્કોથી કારેલિયન રાજધાની પેટ્રોઝાવોસ્ક જઈ રહ્યું હતું. હવાઈ મથક માંડ એકાદ કિ.મી. દૂર હતું ત્યારે વિમાન ધુમ્સના કારણે ધોરીમાર્ગ પર તૂટી પડયું હતું. અકસ્માતમાં વિમાનમાં સવાર બાવન લોકોમાંથી ૪૪ના મૃત્યુ થયા છે જ્યારે એક એર હોસ્ટેસ સહિત ૮ લોકો બચી ગયા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનામાં રશિયાના પરમાણુ કોર્પોરેશનના ડીઝાઈનર એકમના તમામ નેતાઓ માર્યા ગયા છે. જેમાં ડાયરેકટર અને જનરલ ડીઝાઈનર સેગેઈ રેઝોવ, નાયબ ડાયરેકટર અને મુખ્ય ડિઝાઈનર ગેન્નાડી બેંયુક તેમજ શાળાના વડા નિકાલૈ ટ્રુનોવન સમાવેશ થાય છે. મૃતકોમાં ૮ વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે. જ્યારે ૧૫ વર્ષનો છોકરો અને તેની મોટી બહેન સહિત આઠ લોકો અકસ્માતમાં બચી ગયા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિમાનના ઉતારણ કરવાના સમયે હવાઈ મથકના રનવેની લાઈટો યોગ્ય રીતે કામ કરતી નહોતી અને ધુમ્મસ તેમજ વરસાદના કારણે અંતે વિમાન તૂટી પડયું હતું. આવા ધુંધળા વાતાવરણમાં મોટી લાઈટો શરૃ કરવામાં આવતી હોય છે. પણ દુર્ઘટના વખતે આ પ્રણાલી પણ બંધ હતી. આ ઘટનાના કારણોની તપાસ માટે ખાસ પંચની નિમણૂંક કરવામાં આવી છે જે ટૂંક સમયમાં તેનો અહેવાલ સંલગ્ન વિભાગને સોંપી દેશે. બીજી બાજુ તાજેતરના સમયમાં બનેલી આવી કેટલીક ઘટનાઓના પગલે તંત્રએ પેટ્રોઝાવોસ્ક હવાઈ મથકને પ્રવાસી વિમાનો માટે બંધ કરી દીધો છે.

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
જે ડે હત્યા કેસ ઃ જરૃરી અને મહત્ત્વના પુરાવા મળ્યાનો પોલીસનો દાવો
માતા નોકરી કરતી હોવાથી તેને બાળકનો કબજો મેળવતાં રોકી ન શકાય
સસ્પેન્ડેડ ઇજનેરે બે વર્ષમાં દોઢસોમાંથી ૧૩૪ ફાઇલો પર ગેરકાયદે મત્તા માર્યાં
અણ્ણા હઝારે ગાંધીવાદી હોવા વિશે શંકા ઃ મહેશ ભટ્ટ
ચાંચિયાઓ પાસેથી છોડાવેલા પાંચ પાકિસ્તાનીને કેદી બનાવાયા
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
એસ્સાર કંપનીની જેટી બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીઆઇએલ
'આતંકવાદી જૂથ' સક્રિય કરવા આવેલો દાનીશ રિયાઝ પકડાયો
મરેલાં ઢોરની ખરીમાંથી બનાવેલા સિંહના બનાવટી નખનો ધીકતો ધંધો
  More News
જૂની હિટ ફિલ્મોની રિમેક બનાવવા સામે અમિતાભ બચ્ચનને વાંધો
દુશ્મની ભૂલી વિવેક ઓબેરોય સંજય દત્ત સાથે કામ કરશે
સ્પેનના ન્યૂડ બીચ પર શૂટિંગ કરવાનું ઝોયાને ભારે પડયું
શ્રીદેવી અને બોની કપૂર આર્થિક સંકટમાં ફસાયા હોવાની ચર્ચા
વિશાલ ભારદ્વાજની 'કમીને'ની સિકવલમાંથી પ્રિયંકાની બાદબાકી
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકોઃપ્રથમ ઇનિંગમાં માત્ર ૨૪૬ રનમાં ઓલઆઉટ
વિમ્બલ્ડનમાં નડાલ,મરે અને બર્ડિચનો વિજય સાથે પ્રારંભ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના મની-પાવરને સહારે આઇસીએલને ખતમ કરી દીધું હતું
ચંદરપોલને નિવૃત્તિ જાહેર કરવાની શરતે ટીમમાં સમાવાયો હોવાની ચર્ચા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved