Last Update : 22-June-2011, Wednesday
 
યુનિ.ની સેનેટ સભામાં તોડફોડ કરનાર વિધાર્થીઓને અંતે શરતી જામીન
આરોપીઓને પાસપોર્ટ જમા કરાવવા તથા ચાર્જશીટ સુધી ઉમરા પોલીસમાં હાજરી પુરાવવા સહિતની કડક શરતોને આધીન ચાર દિવસના જેલવાસ બાદ મુક્તિ
(પ્રતિનિધિ દ્વારા) સુરત,મંગળવાર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની વાર્ષિક સેનેટ સભામાં હંગામો ખડો કરીને જાહેર મિલકતોને નુકશાન પહોંચાડવાના કેસમાં સંડોવાયેલા વિધાર્થીઓને અતે ચાર દિવસના જેલવાસ બાદ આજે એડીશ્નલ સેશન્સ જજ પી.એ.વાઘેલાએ કડક શરતોને આધીન રૃ.૫ હજારના શરતી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો.
વીર નર્મદ દ.ગુ.યુનિવર્સટીના ફરિયાદી કુલ સચિવ જે.આર.મહેતાએ તા.૧૬મીના રોજ યોજાયેલી સેનેટ મેમ્બરોની સભામાં ગેરકાયદે ઘુસીને તોડફોડ આચરનાર ૧૪ જેટલા વિધાર્થીઓ વિરુધ્ધ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી ઉમરા પોલીસે આરોપી વિપુલ જરીવાલા, ધર્મેશ રાજપુત,ગોપાલ ચૌધરી,વિકાસ ચાંડલીયા, શુશીલ ઠાકર,જયેશ બારીયા,દિલીપ ત્રિવેદી, જૈનેશ મિસ્ત્રી,ગણપત ધામેલિયા, કમલેશ બચ્છાઉ સહિત ૧૪ આરોપી વિધાર્થીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા.
જો કે ચીફ કોર્ટે આરોપી વિધાર્થીઓની જામીન મુક્તિ માટેની માંગનું ફિક્સ પર હીયરીંગ કરીને તમામને જેલભેગા કર્યા હતા.ત્યારબાદ તા.૧૮મી જુનના રોજ આરોપી વિધાર્થીઓની જામીન મુક્તિની માંગની સુનાવણી બાદ કોર્ટે જામીનની માંગ નકારી કાઢી હતી.
જેથી નીચલી કોર્ટે નકારેલા જામીન હુકમથી નારાજ થઈને આરોપી વિધાર્થીઓએ સેશન્સ કોર્ટમાં જામીન માટે ધા નાખી હતી.જેની સુનાવણી દરમિયાન આરોપીઓના બચાવપક્ષે મુખ્યત્વે આરોપીઓ ગુનાઈત ઈતિહાસ ધરાવતા રીઢા ગુનેગાર નથી.પરંતુ યુનિવર્સીટીમાં ભણતા વિધાર્થીઓ હોઈ જામીન આપવા માંગ કરી હતી.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવાને લક્ષમાં લઈને આરોપીઓને આકરી શરતોને રૃ.૫ હજારના જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો.કોર્ટે આરોપી વિધાર્થીઓ પર લાદેલી જામીન મુક્તિની શરતો મુજબ આરોપીઓએ અઠવાડીયામાં દર રવિવારે સવારે ૧૦થી ૨ વાગ્યા દરમિયાન ચાર્જશીટ રજુ ન થાય ત્યાં સુધી ઉમરા પોલીસમાં હાજરી પુરાવવાની રહેશે.તદુપરાંત પાસપોર્ટ હોય તો એક અઠવાડીયામાં જમા કરાવવા ઉપરાંત સુરત તથા ગુજરાતની હદ છોડતા પહેલાં ટ્રાયલ કોર્ટની પુર્વ પરવાનગી લેવાની રહેશે.જ્યાર આરોપીઓએ ફરી આવા ગુનામાં નહીં સંડોવવાની શરતો લાદવામાં આવી છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
જે ડે હત્યા કેસ ઃ જરૃરી અને મહત્ત્વના પુરાવા મળ્યાનો પોલીસનો દાવો
માતા નોકરી કરતી હોવાથી તેને બાળકનો કબજો મેળવતાં રોકી ન શકાય
સસ્પેન્ડેડ ઇજનેરે બે વર્ષમાં દોઢસોમાંથી ૧૩૪ ફાઇલો પર ગેરકાયદે મત્તા માર્યાં
અણ્ણા હઝારે ગાંધીવાદી હોવા વિશે શંકા ઃ મહેશ ભટ્ટ
ચાંચિયાઓ પાસેથી છોડાવેલા પાંચ પાકિસ્તાનીને કેદી બનાવાયા
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
એસ્સાર કંપનીની જેટી બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીઆઇએલ
'આતંકવાદી જૂથ' સક્રિય કરવા આવેલો દાનીશ રિયાઝ પકડાયો
મરેલાં ઢોરની ખરીમાંથી બનાવેલા સિંહના બનાવટી નખનો ધીકતો ધંધો
  More News
જૂની હિટ ફિલ્મોની રિમેક બનાવવા સામે અમિતાભ બચ્ચનને વાંધો
દુશ્મની ભૂલી વિવેક ઓબેરોય સંજય દત્ત સાથે કામ કરશે
સ્પેનના ન્યૂડ બીચ પર શૂટિંગ કરવાનું ઝોયાને ભારે પડયું
શ્રીદેવી અને બોની કપૂર આર્થિક સંકટમાં ફસાયા હોવાની ચર્ચા
વિશાલ ભારદ્વાજની 'કમીને'ની સિકવલમાંથી પ્રિયંકાની બાદબાકી
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકોઃપ્રથમ ઇનિંગમાં માત્ર ૨૪૬ રનમાં ઓલઆઉટ
વિમ્બલ્ડનમાં નડાલ,મરે અને બર્ડિચનો વિજય સાથે પ્રારંભ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના મની-પાવરને સહારે આઇસીએલને ખતમ કરી દીધું હતું
ચંદરપોલને નિવૃત્તિ જાહેર કરવાની શરતે ટીમમાં સમાવાયો હોવાની ચર્ચા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved