Last Update : 22-June-2011, Wednesday
 

જામનગર જિલ્લાની સરકારી શાળાઓમાં કથળતું શિક્ષણ, પૂરતા સ્ટાફનો અભાવ

 
ખંભાળિયા, તા. ૨૧
રાજય સરકાર દ્વારા નવી શાળાઓ, બિલ્ડીંગો વિગેરે હેઠલ કરોડો રૃપીયાનો કર્ચ કરવા છતાં જામનગર જીલ્લામાં માધ્યમિક જીલ્લા શિક્ષણાધિકારીની જગ્યા છેલ્લા એકાદ વર્ષથી ખાલી હોવાથી હાલ ઈન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવે છે. અને જરૃરી શિક્ષણ સ્ટાફનો અભાવ છે ત્યારે તાજેતરમાં ધોરણ - દશના બોર્ડના આવેલ પરિણામોમાં જીલ્લાની કેટલીક શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે. ઉપરાંત જામનગર શહેરમાં કરોડોના ખર્ચે સુવિધા સ્ટાફવાળી સરકારી શાળાઓનાં પરિણામો પણ પંદરથી વીશેક ટકા જેટલા નીચા આવ્યાં છે!!
કેટલીક સ્કૂલોમાં ધો.૧૦માં સોટકા નાપાસ ઃ શિક્ષકોની હાજરી અને શિક્ષણની ગુણવત્તાનું ચેકીંગ કરી પગલા લેવા માંગ
સરકાર દ્વારા આશરે આઠેક વર્ષ પહેલાં વડત્રા, ભોગાત, બાંકોડી, ભાડથર, માંઢા વિગેરે ગામોમાં નવી શાળાઓ શરૃ કરવામાં આવી હતી. જયાં હાલ અપૂરતો સ્ટાફ છે. ઉપરાંત અનેક શાળાઓમાં આચાર્યની જગ્યા પણ ખાલી છે. ત્યારે તાજેતરમાં રાજય સરકાર દ્વારા જામનગર જીલ્લા માટે વધુ પંદર નવી શાળાઓ શરૃ કરવા નક્કી કરાયું છે!
હાલ શિક્ષકોનો અભાવ અનેક શાળાઓમાં છે, ત્યારે નવી શાળાઓમાં શિક્ષકો કયાંથી આવશે? તેવા સવાલો સાતે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેવી દહેશત વ્યકત કરાઈ રહી છે.
જામનગર જિલ્લા માધ્યમિક શિક્ષણાધીકારીની ખાલી જગ્યાના કારણે અનેક સરકારી શાળાઓમાં ગુટલીબાજ શિક્ષકો - સ્ટાફ વધી રહ્યાં છે.
જાણવા મળતી વિગત મુજબ દરિયાકાંઠાની એક સરકારી શાળામાં ચારમાંથી એક શિક્ષક નિયમિત જાય છે, જયારે આચાર્ય અવાર - નવાર ''ગાયબ'' રહેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવા અનિયમિત શિક્ષક - સ્ટાફ - આચાર્ય પગાર તો નિયમિત જ મેળવે છે.
જો આવી ગ્રામ્ય શાળાઓમાં ચેકીંગ થાય તો અનેક ગેરહાજરી, ગોટાળાઓ બહાર આવે સાથે સાથે સરકારી શાળાઓની ગુણવત્તા પણ સુધરે તેવું લોકોનું માનવું છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
જે ડે હત્યા કેસ ઃ જરૃરી અને મહત્ત્વના પુરાવા મળ્યાનો પોલીસનો દાવો
માતા નોકરી કરતી હોવાથી તેને બાળકનો કબજો મેળવતાં રોકી ન શકાય
સસ્પેન્ડેડ ઇજનેરે બે વર્ષમાં દોઢસોમાંથી ૧૩૪ ફાઇલો પર ગેરકાયદે મત્તા માર્યાં
અણ્ણા હઝારે ગાંધીવાદી હોવા વિશે શંકા ઃ મહેશ ભટ્ટ
ચાંચિયાઓ પાસેથી છોડાવેલા પાંચ પાકિસ્તાનીને કેદી બનાવાયા
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
એસ્સાર કંપનીની જેટી બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીઆઇએલ
'આતંકવાદી જૂથ' સક્રિય કરવા આવેલો દાનીશ રિયાઝ પકડાયો
મરેલાં ઢોરની ખરીમાંથી બનાવેલા સિંહના બનાવટી નખનો ધીકતો ધંધો
  More News
જૂની હિટ ફિલ્મોની રિમેક બનાવવા સામે અમિતાભ બચ્ચનને વાંધો
દુશ્મની ભૂલી વિવેક ઓબેરોય સંજય દત્ત સાથે કામ કરશે
સ્પેનના ન્યૂડ બીચ પર શૂટિંગ કરવાનું ઝોયાને ભારે પડયું
શ્રીદેવી અને બોની કપૂર આર્થિક સંકટમાં ફસાયા હોવાની ચર્ચા
વિશાલ ભારદ્વાજની 'કમીને'ની સિકવલમાંથી પ્રિયંકાની બાદબાકી
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકોઃપ્રથમ ઇનિંગમાં માત્ર ૨૪૬ રનમાં ઓલઆઉટ
વિમ્બલ્ડનમાં નડાલ,મરે અને બર્ડિચનો વિજય સાથે પ્રારંભ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના મની-પાવરને સહારે આઇસીએલને ખતમ કરી દીધું હતું
ચંદરપોલને નિવૃત્તિ જાહેર કરવાની શરતે ટીમમાં સમાવાયો હોવાની ચર્ચા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved