Last Update : 22-June-2011, Wednesday
 
કચ્છી અને ખારાઈ નસલના ઊંટનું શુદ્ધ નસલ તરીકે સંવર્ધન કરાશે
 
ભુજ,તા.૨૧
કચ્છી અને ખારાઈ નસલના ઉંટનું શુધ્ધ નસલ તરીકે સંવર્ધન કરવા, ઊંટના સ્વાસ્થ્ય સુધારણા માટેની સેવાઓ ઉભી કરવા સહિતની કામગીરી કચ્છ ઉંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા હાથ ધરાશે. સંગઠનની પ્રથમ સાધારણ સભા તા.૨૩મીએ ભુજ ખાતે યોજાશે.
કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની પ્રથમ બેઠક કાલે ભુજમાં યોજાશે
કચ્છના વૈવિધ્યસભર પશુધનમાનું એક એવા ઉંટ પાલન સાથે સંકળાયેલા કચ્છના ઉંટનાં માલધારીઓનું જિલ્લા વ્યાપી સંગઠન બનાવવા કેન્દ્ર સરકારની થેટન બ્રીડના સંરક્ષણ માટેની સ્કીમ હેઠળ, સહજીવન સંસ્થા ભુજ અને પશુપાલન વિભાગ - ગાંધીનગરના સંયુકત પ્રયાસોથી પ્રયાસો હાથ ધરાતા જેના ફળ સ્વરૃપે કચ્છ ઉંટ ઉછેરક માલધારી સંગઠનની રચના કચ્છના ઊંટ માલધારીઓએ કરી છે. આ સંગઠનની પ્રથમ સાધારણ સભાની મીટીંગ તારીખ ૨૩ના રોજ જિલ્લા પંચાયત હોલ, ભુજ મુકામે યોજવામાં આવનાર છે.
આ સંગઠન દ્વારા કચ્છી અને ખારાઈ નસલના ઊંટનું શુધ્ધ નસલ તરીકે સંવર્ધન કરવું, ઉંટના સ્વાસ્થ્ય સુધારણા માટેની સેવાઓ ઉભી કરવી, ઉંટના ચરિયાણ માટે આવતી મુશ્કેલીઓ ઉકેલ માટે કાર્ય કરવું, ઉંટના વેચાણ અને પેદાશ માટે બજાર અને માળખાકીય સેવાઓ ઉભી કરવી, ઉંટ માલધારીઓના જીવન ધોરણને ઉંચુ લાવવા વ્યવસાયિક ઉન્નતિ માટેના કાર્યા કરવા સહિતની કામગીરી હાથ ધરાશે.
ભુજમાં યોજાનારી સભામાં સંગઠનની સંસ્થાકીય નોંધણીની બંધારણીય કાર્યવાહી કરવામાં આવશે. જેમાં વિવિધ ઠરાવ પ્રસાર કરવામાં આવશે. મુખ્ય ઉદેશોમાં સંગઠનની કારોબારીની રચના, હોદેદારોની નિમણુંક બંધારણનું વાંચન અને બહાલી, સંગઠનનું વાર્ષિક આયોજન વગેરે રહેશે. આ સભાના બે અલગ અલગ સત્રમાં સવારના સત્રમાં સંગઠનની બંધારણીય કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત બપોર પછીના બીજા સત્રમાં સરકારી અધિકારીઓ, પ્રતિનિધિઓ અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને ઉંટ માલધારીઓને પ્રેરમા અને માર્ગદર્સન આપશે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
જે ડે હત્યા કેસ ઃ જરૃરી અને મહત્ત્વના પુરાવા મળ્યાનો પોલીસનો દાવો
માતા નોકરી કરતી હોવાથી તેને બાળકનો કબજો મેળવતાં રોકી ન શકાય
સસ્પેન્ડેડ ઇજનેરે બે વર્ષમાં દોઢસોમાંથી ૧૩૪ ફાઇલો પર ગેરકાયદે મત્તા માર્યાં
અણ્ણા હઝારે ગાંધીવાદી હોવા વિશે શંકા ઃ મહેશ ભટ્ટ
ચાંચિયાઓ પાસેથી છોડાવેલા પાંચ પાકિસ્તાનીને કેદી બનાવાયા
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
એસ્સાર કંપનીની જેટી બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીઆઇએલ
'આતંકવાદી જૂથ' સક્રિય કરવા આવેલો દાનીશ રિયાઝ પકડાયો
મરેલાં ઢોરની ખરીમાંથી બનાવેલા સિંહના બનાવટી નખનો ધીકતો ધંધો
  More News
જૂની હિટ ફિલ્મોની રિમેક બનાવવા સામે અમિતાભ બચ્ચનને વાંધો
દુશ્મની ભૂલી વિવેક ઓબેરોય સંજય દત્ત સાથે કામ કરશે
સ્પેનના ન્યૂડ બીચ પર શૂટિંગ કરવાનું ઝોયાને ભારે પડયું
શ્રીદેવી અને બોની કપૂર આર્થિક સંકટમાં ફસાયા હોવાની ચર્ચા
વિશાલ ભારદ્વાજની 'કમીને'ની સિકવલમાંથી પ્રિયંકાની બાદબાકી
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકોઃપ્રથમ ઇનિંગમાં માત્ર ૨૪૬ રનમાં ઓલઆઉટ
વિમ્બલ્ડનમાં નડાલ,મરે અને બર્ડિચનો વિજય સાથે પ્રારંભ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના મની-પાવરને સહારે આઇસીએલને ખતમ કરી દીધું હતું
ચંદરપોલને નિવૃત્તિ જાહેર કરવાની શરતે ટીમમાં સમાવાયો હોવાની ચર્ચા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved