Last Update : 22-June-2011, Wednesday
 
ટી.પી. સ્કીમના વિકાસમાં બાડાની કાચબા ચાલ સામે સરકાર જાગી
 
 
ભાવનગર, મંગળવાર
રાજ્યના શહેરી વિકાસ ખાતાએ બાડાને ટી.પી.નં.૬ સહિતની કોઇપણ હયાત સ્કીમનો ત્વરિત અમલ કરવા બાબતે ભારપૂર્વક સૂચના આપતા બાડાની નિષ્ક્રીયતા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે.
સીદસર ટી.પી. સ્કીમનો ઝડપથી અમલ કરવા શહેરી વિકાસ ખાતાએ સૂચના આપી
રાજ્યના શહેરી વિકાસ ખાતાએ પત્ર ક્રમાંક નરમ-૩૨૧૧-૨૮૩૬-૯ તા.૯ જૂનના બાડાના નગર આયોજન અધિકારીને પત્ર લખીને ટી.પી. સ્કીમમાં ગતિ લાવવા તથા ઝડપથી અમલ કરવા સૂચના જારી કરી હતી. જેમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, નગર રમતા નં.૬ સીદસર હાલ ક્યાં તબક્કે છે તેની વિગતો શહેરી વિકાસ ખાતાને ઝડપથી મોકલાવવી. આમ હવે શહેરી વિકાસ ખાતાની સૂચના પછી બાડામાં કંઇક અમલવારી થાય તો સારૃ ! અન્યથા ભૂતકાળની જેમ બાડા ેક સત્તા ભોગવવાનું અને માણવાનું નિગમ બની રહેશે.
ભાવનગરમાં ૧૯૯૨થી કુલ ૧૫ ડ્રાફટ ટી.પી. સ્કીમ હતી. જે પૈકી માત્ર ૨ જ વિકસી છે, બાકીની વિકાસના જુદા જુદા તબક્કે છે. શાખા કચેરી, એકમ-૨માં ટી.પી.ઓ.ની જગ્યા ખાલી છે. માત્ર ૩૦ ટકા જ સ્ટાફ છે અને ૭૦ ટકા ટેકનીકલ જગ્યા ખાલી છે. બાડા ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ પાસે પણ ટાંચા સાધનો છે. જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી જગદીશ જાજડીયા દ્વારા ઉપરોક્ત ટી.પી.સ્કીમોને વિકાસવા શહેરી વિકાસ ખાતાને વખતો વખત રજૂઆત કરેલી. જેના પ્રત્યાઘાત રૃપે વિભાગ દ્વારા ભાવનગરની કચેરીઓ પાસેથી અહેવાલ મંગાવવામાં આવેલ છે.
વધુમાં દ્વિતીય પુનરાવર્તીત યોજના-૨૦૩૧ અન્વયે જ્યારે ૨૩ જૂનના રોજ ડી.પી.પ્લાનનું જાહેરનામું બહાર પડવાનું છે ત્યારે બાડાને સુચના કરવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતોના જમીનની કપાતનું વળતર બજારભાવ પ્રમાણે આપવું જોઇએ. ટી.પી. અને ડી.પી. સુચિત પ્લાનની કપાત બને ત્યાં સુધી કોમન રહેવી જોઇએ. જેથી જમીન કપાતની ટકાવારી નીચે રહે. જે બાબતે બાડાએ યોગ્ય કરવા ખાતરી આપી હતી.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
જે ડે હત્યા કેસ ઃ જરૃરી અને મહત્ત્વના પુરાવા મળ્યાનો પોલીસનો દાવો
માતા નોકરી કરતી હોવાથી તેને બાળકનો કબજો મેળવતાં રોકી ન શકાય
સસ્પેન્ડેડ ઇજનેરે બે વર્ષમાં દોઢસોમાંથી ૧૩૪ ફાઇલો પર ગેરકાયદે મત્તા માર્યાં
અણ્ણા હઝારે ગાંધીવાદી હોવા વિશે શંકા ઃ મહેશ ભટ્ટ
ચાંચિયાઓ પાસેથી છોડાવેલા પાંચ પાકિસ્તાનીને કેદી બનાવાયા
મધ્યઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસો આપ્યા પછી હપ્તાની ઉઘરાણી
એસ્સાર કંપનીની જેટી બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીઆઇએલ
'આતંકવાદી જૂથ' સક્રિય કરવા આવેલો દાનીશ રિયાઝ પકડાયો
મરેલાં ઢોરની ખરીમાંથી બનાવેલા સિંહના બનાવટી નખનો ધીકતો ધંધો
  More News
જૂની હિટ ફિલ્મોની રિમેક બનાવવા સામે અમિતાભ બચ્ચનને વાંધો
દુશ્મની ભૂલી વિવેક ઓબેરોય સંજય દત્ત સાથે કામ કરશે
સ્પેનના ન્યૂડ બીચ પર શૂટિંગ કરવાનું ઝોયાને ભારે પડયું
શ્રીદેવી અને બોની કપૂર આર્થિક સંકટમાં ફસાયા હોવાની ચર્ચા
વિશાલ ભારદ્વાજની 'કમીને'ની સિકવલમાંથી પ્રિયંકાની બાદબાકી
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકોઃપ્રથમ ઇનિંગમાં માત્ર ૨૪૬ રનમાં ઓલઆઉટ
વિમ્બલ્ડનમાં નડાલ,મરે અને બર્ડિચનો વિજય સાથે પ્રારંભ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના મની-પાવરને સહારે આઇસીએલને ખતમ કરી દીધું હતું
ચંદરપોલને નિવૃત્તિ જાહેર કરવાની શરતે ટીમમાં સમાવાયો હોવાની ચર્ચા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

મોંઘા ફ્‌યૂઅલ સામે કારપૂલ કોન્સેપ્ટ
સેમેસ્ટર સિસ્ટમ એટલે ઓછો સમય અને લાંબો અભ્યાસક્રમ
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved