Last Update : 21-June-2011, Tuesday
 
બાળકો માટે ફાળવાયેલો સરકારી લોટ ગૌમાતાને અપાયો!
 

પોરબંદર - રાજયમાં બાળકોને મધ્યાહ્ન ભોજન યોજનામાં આપવા માટે ફાળવાયેલો સોયાયુકત ફોર્ટીફાઈડ આટો પોરબંદરની કન્યા શાળાનાં સંચાલકોએ ગાયોને ખડાવી દીધાની વિગતો બહાર આવી છે. જો કે સંચાલકોએ આટો એકસપાયરી ડેટ વાળો હોવાથી ગાયોને ખવડાવ્યો હોવાનો બચાવ કર્યો હતો.

શહેરના સુદામાચોક નજીક આવેલી તળપદ કન્યાશાળાના સંકુલમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના મધ્યાહ્ન ભોજન યોજનાના ઉપયોગ માટે જ અપાયેલો સોયાયુકત ફોર્ટીફાઈડ લોટ શાળાના દરવાજે ગાયો ખાઈ રહી હતી. આ અંગે તપાસ કરવામાં આવતા સંચાલકોએ એવું જણાવ્યું હતું કે, લોટના ત્રણ બાચકા એકસપાયરી ડેટવાળા હતા અને તેથી બાળકોના આરોગ્ય માટે વ્યાજબી નહી હોવાથી ફેંકી દેવામાં આવ્યા હતા. જો આ લોટને જાહેર રોડ પર ફેંકવામાં આવે તો ગાયોના ટોળે ટોળા એકઠા થઈને ટ્રાફિકને પણ અડચણરૃપ બને તથા રોડ ઉપર પણ ગંદકી ફેલાઈ તેથી શાળાના સંકુલમાં તથા સ્કૂલના દરવાજા ઉપર જ એ બાચકા ગાયોને આપી દીધા હતા!

સવાલ એ ઉભો થાય છે કે રાજય સરકાર દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર આપવા માટે જથ્થો આપવામાં આવે છે એ વધારે પડતો છે? કે પચી સમયસર બાળકો માટે એ લોટનો ઉપયોગ નહી થયો હોવાથી ફેંકી દેવાની ફરજ પડી? પોરબંદર ઉપરાંત કુતિયાણા પંથકમાં તેમજ રાણાવાવ પંથકમાં પણ ભૂતકાળમાં આ રીતે બાલભોગનો બાળકો માટેનો પૌષ્ટિક આહાર પશુઓના તબેલા પાસેથી રેઢો મળ્યો હતો.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
'બિગ બી' અને 'સ્મોલ બી' સાથે કામ કરવાની હોલીવૂડના ટોમ હેન્કસની ઇચ્છા
હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર
ફિલ્મ સર્જકની હિટ ફિલ્મની સિકવલમાંથી વિક્રમ ભટ્ટ ખસી ગયો
રાધિકા રાવ અને વિનય સપ્રુની ફિલ્મમાં સની દેઓલ નવા અવતારમાં
જે દિલથી જવાન રહે તેને બુઢાપો નથી નડતો ઃ અમિતાભ
GIDC ખેડૂતોની સંમતિ લઈને જ જમીન સંપાદન કરે છે ઃ સૌરભ પટેલ
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૦ જૂલાઈએ ચૂંટણી યોજાશે
ચોમાસું પ્રગતિ કરતું જશે તેમ ખાદ્ય ફુગાવાનો દર નીચો આવતો જશે
પ્રિલિમનરી ટીપી સ્કીમ રદ થાય તો પણ ડ્રાફટ સ્કીમ તો ચાલુ જ રહે
  More News
વેસ્ટ ઇંડિઝના કેપ્ટન સેમીનો પડકાર અમે વર્લ્ડ નંબર વન ભારતને પછાડીશું
આગામી ૨૩ સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ
શ્રીલંકાનું બોર્ડ લડાયક મૂડમાં ઃ ભારતના ક્રિકેટરો વગર પણ લીગ રમાશે
સંગાકારાના ૧૧૯ ઃ આખરી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી
ગેલ જોડે વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમાધાન કરી લે તેવી શકયતા
ચીનમાં પૂરથી ૫૦ લાખ બેઘર ૧૦ લાખ એકર જમીન પાણીમાં
કેમ્બ્રિજ યુનિ.ના કુલપતિની રેસમાં ભારતીય મૂળના કિરાણા વેપારી
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઃ મૂળ ભારતીય ડોક્ટર દંપતીનું મોત
છ મહિના પહેલાં જ દુષ્કાળની આગાહી કરતા સાધનની શોધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

કિતના મુશ્કિલ હૈ લોગોં કો હસાના
સ્લિવ ટોપ વધારે છે મોનસૂનનું મેજિક
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved