Last Update : 21-June-2011, Tuesday
 
વિધવા પુત્રવધુને ત્રાસ આપવા અંગે ભાજપના કોર્પોરેટર ડો. ભોરણીયા અને પરિવાર વિરુધ્ધ ગુનો
 

રાજકોટ - ભાજપનાં કોર્પોરેટર સ્વ. અમિત ભોરણીયાનાં પત્ની માયાબેન પતિની પ્રથમ પુણ્યતિથિ નીમીતે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ આજે પોલીસને આપેલા નિવેદનમાં સસરા એવા વોર્ડ નંબર ૧૧ના ભાજપના કોર્પોરેટર ડો. છગનભાઈ ભોરણીયા, સાસુ શાંતાબેન નણંદ અંજુ ઉર્ફે અંજનાબેન અને નણદોયા રાજેશ મગનભાઈ કાલાવડીયા (રહે. બંને સૂરજ એપાર્ટમેન્ટ, શ્રોફ રોડ)નાં ત્રાસથી કંટાળી આ પગલું ભર્યાનું જણાવતા ગાંધીગ્રામ પોલીસે ચારેય વિરુધ્ધ ત્રાસ અને મદદગારીની કલમ હેઠળ ગુનો નોંધી ફરિયાદ વધુ તપાસ અર્થે મહિલા પોલીસ મથકમાં મોકલી આપી છે.

માયાબેનનું મામલતદારે પણ ડીડી નોંધ્યું હતુંઅને સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમાં પણ તેણે સાસરીયાઓના ત્રાસને કારણે આ પગલું ભરી લીધાનું જણાવ્યું છે.
અમિતભાઈના મોત બાદ મિલ્કત અને બીજા મુદ્દે તેની વિધવા પત્ની માયાબેન અને તેના સાસરીયા પક્ષના સભ્યો વચ્ચે કંકાસ શરૃ થયો હતો. જે ચરમસીમા પર પહોંચી જતા માયાબેને ગત શનિવારે પતિની પ્રથમ પુણ્યતિથિ નીમીતે યુનિવર્સિટી રોડ પર સોમનાથ-૨માં સ્થિત સંતુર એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં એસિડ પી લેતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે બેભાન હોવાથી ગઈકાલે તેના ભાઈ અને બનેવી દિલીપે સાસરીયાઓ દ્વારા મિલ્કતનાં મુદ્દે અપાતા ત્રાસથી કંટાળી આ પગલું ભર્યાનો આક્ષેપ કર્યા બાદ માયાબેને શું નિવેદન આપે છે તેની પર મીટ મંડાઈ હતી.

આજે બપોરે ગાંધીગ્રામ પોલીસે લીધેલા નિવેદનમાં માયાબેને લખાવ્યું કે, પતિનાં મોતના થોડા સમય પછી જ તેને સાસરીયાઓએ ત્રાસ આપવાનું ૧૫ કરી દીધું હતું. તેને ક્યાંય બહાર જવા દેતા નહીં કે મોબાઈલ પર વાતચીત કરવા દેતા ન હતા. ઘરની બાજુમાં રહેતી નણંદ અંજુ અને નણદોયો રાજુના ઘરે જ પડયા પાથર્યા રહી સાસુ-સસરાની ચડામણી કરતા બધા તેને બીજા લગ્ન કરી લેવા માટે સતત દબાણ કરી ત્રાસ આપતા હતા. તેને સારી રીતે રાખતા નહીં. આગલા ઘરની પુત્રીને પણ રાખવા દેતા નહીં. જેનાથી કંટાળી આ પગલું ભરી લીધું હતું.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
'બિગ બી' અને 'સ્મોલ બી' સાથે કામ કરવાની હોલીવૂડના ટોમ હેન્કસની ઇચ્છા
હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર
ફિલ્મ સર્જકની હિટ ફિલ્મની સિકવલમાંથી વિક્રમ ભટ્ટ ખસી ગયો
રાધિકા રાવ અને વિનય સપ્રુની ફિલ્મમાં સની દેઓલ નવા અવતારમાં
જે દિલથી જવાન રહે તેને બુઢાપો નથી નડતો ઃ અમિતાભ
GIDC ખેડૂતોની સંમતિ લઈને જ જમીન સંપાદન કરે છે ઃ સૌરભ પટેલ
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૦ જૂલાઈએ ચૂંટણી યોજાશે
ચોમાસું પ્રગતિ કરતું જશે તેમ ખાદ્ય ફુગાવાનો દર નીચો આવતો જશે
પ્રિલિમનરી ટીપી સ્કીમ રદ થાય તો પણ ડ્રાફટ સ્કીમ તો ચાલુ જ રહે
  More News
વેસ્ટ ઇંડિઝના કેપ્ટન સેમીનો પડકાર અમે વર્લ્ડ નંબર વન ભારતને પછાડીશું
આગામી ૨૩ સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ
શ્રીલંકાનું બોર્ડ લડાયક મૂડમાં ઃ ભારતના ક્રિકેટરો વગર પણ લીગ રમાશે
સંગાકારાના ૧૧૯ ઃ આખરી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી
ગેલ જોડે વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમાધાન કરી લે તેવી શકયતા
ચીનમાં પૂરથી ૫૦ લાખ બેઘર ૧૦ લાખ એકર જમીન પાણીમાં
કેમ્બ્રિજ યુનિ.ના કુલપતિની રેસમાં ભારતીય મૂળના કિરાણા વેપારી
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઃ મૂળ ભારતીય ડોક્ટર દંપતીનું મોત
છ મહિના પહેલાં જ દુષ્કાળની આગાહી કરતા સાધનની શોધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

કિતના મુશ્કિલ હૈ લોગોં કો હસાના
સ્લિવ ટોપ વધારે છે મોનસૂનનું મેજિક
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved