Last Update : 21-June-2011, Tuesday
 
અંબાજી મંદિરની કરોડોની જમીનો પર માલેતુજારોનો કબજો

 

અંબાજી - યાત્રાધામ અંબાજીમાં તાજેતરમાં જ ગેરકાયદે દબાણોનો મોટાપાયે સફાયો કરવામાં આવ્યો તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આમાં કેટલાક નિર્દોષોનો પણ ભોગ લેવાયો તે પણ હકીકત છે. માત્ર દબાણો હટાવીને સંતોષ માનનાર તંત્રને એ ખબર નથી તે આજે દબાણો હટાવ્યા તે સામાન્ય માણસોના હતા. પરંતુ જે જમીન ઉપર માલેતુજારોએ દબાણો કર્યા છે એ પ્રથમ દ્રષ્ટિએ દબાણો ન લાગે તે પ્રમાણે કરી કાયદાનો સહારો લઈ વાર્ષિક કરોડો રૃપિયા કમાઈ રહ્યા છે તેવો કિસ્સો ધ્યાને આવતાં તેનો પર્દાફાશ કરવો જરૃરી છે.

બનાવની વિગતો જોતાં ૧૯૬૮માં અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી લગભગ સાત જેટલી પાર્ટીઓને જે તે વખતે હાઈવે ટચની જમીનો આપવામાં આવી હતી અને તે પણ માત્ર રહેણાંક હેતુ માટે પરંતુ સમય જતાં આ ઈસમો દ્વારા રહેણાંકોના બદલે કોમર્શિયલ હેતુ માટે તેનો ઉપયોગ કર્યો. હાલમાં સૌ પ્રથમ હેતુ ફેરનો ગુનો કરવામાં આવ્યો. ત્યારબાદ ૧૯૬૮માં જે તે પાર્ટીને કેટલી જમીન આપવામાં આવી તેના કરતાં આજે ૧૦૦ ગણી વધારે જમીન ઉપર ભોગવટો કરી વાર્ષિક લાખો રૃપિયાનું ભાડું કમાઈ રહ્યા છે.

દા. ત., એક પાર્ટીને સરકારી જમીન ઉપર દબાણ કરી ત્યાં દુકાનો બનાવી છેલ્લા ચાલીસ વર્ષોથી વાર્ષિક સરકારી જમીન ઉપરનું દબાણ યથાવત રહે અને હાલમાં જે કેસ ચાલી રહ્યો છે તે કેસ ન ચાલે અને તંત્રની આંખોમાં ધૂળ નાખવા માટે અત્યાર સુધી એક વકીલને માત્ર કેસ ન ચાલે તે માટે જ વાર્ષિક દસ લાખ ફી પેટે આપવામાં આવી રહ્યા છે. આજ પ્રમાણે બધી જ પાર્ટીઓ મૂળ જમીનના માપ કરતાં સો ગણી વધુ જગ્યામં ભોગવટો કરી રહ્યા છે અને તંત્રની આંખોમાં અને નામદાર કોર્ટને પણ ગેરમાર્ગે દોરી અત્યાર સુધી કરોડો રૃપિયાનું અંબાજી મંદિરને નુકશાન કરાવે છે.

આટલું પધ્ધતિસરનું દબાણ હોય પછી તંત્રને ક્યાંથી દેખાય અને આરામથી લાખો રૃપિયા સરકારી જમીનો ઉપર ભોગવટો કરી કમાઈ રહ્યા છે. નવા આવેલ પ્રાંત અધિકારીએ આ સમગ્ર પ્રકરણની તપાસ કરાવવી જોઈએ ને અનઅધિકૃત જમીનો કબ્જામાંથી છોડાવવી જોઈએ. જેથી ભાદરવી પૂનમ ઉપર જે ટ્રાફીકની સમસ્યા સર્જાય છે તેનો મહદઅંશે હલ કરી શકાય. મંદિરની જમીનો ઉપર કબજો ભોગવી રહેલાઓ પાસેથી છોડાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
'બિગ બી' અને 'સ્મોલ બી' સાથે કામ કરવાની હોલીવૂડના ટોમ હેન્કસની ઇચ્છા
હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર
ફિલ્મ સર્જકની હિટ ફિલ્મની સિકવલમાંથી વિક્રમ ભટ્ટ ખસી ગયો
રાધિકા રાવ અને વિનય સપ્રુની ફિલ્મમાં સની દેઓલ નવા અવતારમાં
જે દિલથી જવાન રહે તેને બુઢાપો નથી નડતો ઃ અમિતાભ
GIDC ખેડૂતોની સંમતિ લઈને જ જમીન સંપાદન કરે છે ઃ સૌરભ પટેલ
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૦ જૂલાઈએ ચૂંટણી યોજાશે
ચોમાસું પ્રગતિ કરતું જશે તેમ ખાદ્ય ફુગાવાનો દર નીચો આવતો જશે
પ્રિલિમનરી ટીપી સ્કીમ રદ થાય તો પણ ડ્રાફટ સ્કીમ તો ચાલુ જ રહે
  More News
વેસ્ટ ઇંડિઝના કેપ્ટન સેમીનો પડકાર અમે વર્લ્ડ નંબર વન ભારતને પછાડીશું
આગામી ૨૩ સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ
શ્રીલંકાનું બોર્ડ લડાયક મૂડમાં ઃ ભારતના ક્રિકેટરો વગર પણ લીગ રમાશે
સંગાકારાના ૧૧૯ ઃ આખરી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી
ગેલ જોડે વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમાધાન કરી લે તેવી શકયતા
ચીનમાં પૂરથી ૫૦ લાખ બેઘર ૧૦ લાખ એકર જમીન પાણીમાં
કેમ્બ્રિજ યુનિ.ના કુલપતિની રેસમાં ભારતીય મૂળના કિરાણા વેપારી
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઃ મૂળ ભારતીય ડોક્ટર દંપતીનું મોત
છ મહિના પહેલાં જ દુષ્કાળની આગાહી કરતા સાધનની શોધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

કિતના મુશ્કિલ હૈ લોગોં કો હસાના
સ્લિવ ટોપ વધારે છે મોનસૂનનું મેજિક
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved