Last Update : 21-June-2011, Tuesday
 
મધ્ય ગુજરાતમાં વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતાતુર
 

આણંદ - આકાશમાં સૂર્યનારાયણ અને વાદળોની આંખમિચાંમણાં ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદે એન્ટ્રી કરી દીધી છે પરંતુ મધ્યગુજરાતમાં વરસાદ ન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જૂન મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે તેમ છતાં વરસાદ ન વરસતા આમ જનતા પણ હેરાન થઈ રહી છે. આજે આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૭.૫ ડી.સે., લઘુત્તમ ૨૮.૮ ડી.સે., ભેજનું પ્રમાણ ૭૮ ટકા તથા સાઉથ-વેસ્ટ પવનની ગતિ ૯.૦ કીમી/કલાકથી ૮.૧ કીમી/કલાક રહેવા પામી છે. બપોરના બાફને કારણે આમ જનતા વરસાદ ક્યારે વરસશે તેની રાહ જોઈ રહી છે.

તો ગામડામાં નાના ટાબરીયાઓ તથા કેટલીક મહિલાઓ મેહુલીયો લઈને નીકળી પડયા છે. સમયસર વરસાદ થાય તો પાકની લણણી પણ સમયસર થઈ શકે છે. ખેડૂતો પણ ભગવાનને આજીજી કરી રહ્યા છે.

જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસથી વાદળોની અવર-જવર જોવા મળે છે. પરંતુ વર્ષારાણી રૃઠી હોય તેમ વરસાદ વરસતો નથી. સમયસર ચોમાસુ શરૃ થઈ જાય તો ખેડૂતો પણ ખેતી કાર્યમાં જોડાઈ શકે. મોટાભાગે ખરીફ પાકની રોપણી જુન મહિનાના અંતિમ તબક્કામાં થઈ જતી હોય છે. પરંતુ હજુ સુધી યોગ્ય વરસાદ જિલ્લામાં વરસ્યો જ નથી. ભેજનું પ્રમાણ પણ ૮૦ ટકાની નજીક રહેતા ભારે બાફનો અનુભવ લોકો કરી રહ્યા છે. તાપમાનમાં ઘટાડો થયો છે. પરંતુ બાફને કારણે લોકો ઘરમાંથી બહાર આવવાનું ટાળતા હોય છે.

જેઠ સુદ પૂનમ ગયે આજે પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં યોગ્ય વરસાદ ન વરસતા લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. સમયસર વરસાદ પડે તો ડાંગર તથા તમાકુના ધરૃવાડીયા નાખી શકાય. હાલ જો ધરૃવાડીયા નાખવામાં આવે તો ગરમી અને બાફને કારણે બળી જવાનો પુરેપુરો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. મોઘા ભાવના બિયારણ નાખીને ધરૃ તો તૈયાર થઈ શકે તેવી શક્યતા ઓછી છે. ચોમાસાની સિઝનને અનુરૃપ ધંધો કરતા વેપારીઓ પણ હાલ ચિંતિત બન્યા છે. કેટલાક વેપારીઓએ તો વ્યાજે રૃપિયા લાવીને માલનો સ્ટોક કરેલો છે. તેઓ પણ વરસાદ વહેલો આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
'બિગ બી' અને 'સ્મોલ બી' સાથે કામ કરવાની હોલીવૂડના ટોમ હેન્કસની ઇચ્છા
હૃતિક રોશનનો ડાન્સ રિયાલિટી શો બન્યો બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર
ફિલ્મ સર્જકની હિટ ફિલ્મની સિકવલમાંથી વિક્રમ ભટ્ટ ખસી ગયો
રાધિકા રાવ અને વિનય સપ્રુની ફિલ્મમાં સની દેઓલ નવા અવતારમાં
જે દિલથી જવાન રહે તેને બુઢાપો નથી નડતો ઃ અમિતાભ
GIDC ખેડૂતોની સંમતિ લઈને જ જમીન સંપાદન કરે છે ઃ સૌરભ પટેલ
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૦ જૂલાઈએ ચૂંટણી યોજાશે
ચોમાસું પ્રગતિ કરતું જશે તેમ ખાદ્ય ફુગાવાનો દર નીચો આવતો જશે
પ્રિલિમનરી ટીપી સ્કીમ રદ થાય તો પણ ડ્રાફટ સ્કીમ તો ચાલુ જ રહે
  More News
વેસ્ટ ઇંડિઝના કેપ્ટન સેમીનો પડકાર અમે વર્લ્ડ નંબર વન ભારતને પછાડીશું
આગામી ૨૩ સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ
શ્રીલંકાનું બોર્ડ લડાયક મૂડમાં ઃ ભારતના ક્રિકેટરો વગર પણ લીગ રમાશે
સંગાકારાના ૧૧૯ ઃ આખરી ટેસ્ટ પણ ડ્રોમાં પરિણમી
ગેલ જોડે વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમાધાન કરી લે તેવી શકયતા
ચીનમાં પૂરથી ૫૦ લાખ બેઘર ૧૦ લાખ એકર જમીન પાણીમાં
કેમ્બ્રિજ યુનિ.ના કુલપતિની રેસમાં ભારતીય મૂળના કિરાણા વેપારી
અમેરિકામાં વિમાન દુર્ઘટનાઃ મૂળ ભારતીય ડોક્ટર દંપતીનું મોત
છ મહિના પહેલાં જ દુષ્કાળની આગાહી કરતા સાધનની શોધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

કિતના મુશ્કિલ હૈ લોગોં કો હસાના
સ્લિવ ટોપ વધારે છે મોનસૂનનું મેજિક
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved