Last Update : 20-June-2011, Monday
 
સસ્તા ભાવના દુકાનદારો પાસેથી પાણીના ભાવે લોટની ખરીદી કરી પુનઃ ધાબડી દેવાતો હતો
 
હામાપૂરના લોટ પ્રકરણમાં ભાજપના માજી મહામંત્રી અને ગારીયાધારના શખ્સ દ્વારા ચલાવાતું હતું નેટવર્ક

અમરેલી તા. ૧૯
બગસરાના હામાપૂરના લોટ પ્રકરણમાં ભાજપના માજી મહામંત્રી અને ગારીયાધારના શખ્સ દ્વારા સસ્તા અનાના દુકાનદારો પાસેથી પાણીના ભાવે ફોર્ટીફાઇડ લોટની ખરીદી કરાતી હતી અને ગણેશ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોની સાંઠ ગાંઠથી તગડા ભાવે પુનઃ ધાબડી બમણો નફો મેળવાતો હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી છે.
ગણેશ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો દ્વારા લોટના સરકાર પાસેથી તગડા ભાવ મેળવી બમણો નફો મેળવવાનું આચરાતું હતું મસમોટુ કૌભાંડ
બગસરાના હામાપૂર ગામે ગત તા. ૨૭-૫ના ધીરૃ વલ્લભ થાવાણીના ગોડાઉનમાંથી અંત્યોય અને બીપીએલના લાભાર્થીને અપાતો ૫૮૦૫ ગુણી કિંમત રૃા. ૧૨,૨૯,૩૮૦નો ફોર્ટીફાઇડ લોટ પકડાયો હતો. જે લોટની ગુણીઓ ઉપર જુના વઘાણીયાની ગણેશ ઇન્ડસ્ટ્રીઝના સિક્કા હોવાથી ઇન્ડસ્ટ્રીઝના બે ભાગીદાર અને બગસરા તાલુકા ભાજપના માજી મહામંત્રી સહિત ચાર સામે ફરિયાદ નોંધાવાઇ હતી. બાદમાં ગારીયાધાર પંથકના સાત સસ્તા અનાજના પરવાનેદારોની પણ સંડોવણી ખૂલતા તેમની ધરપકડ કરાઇ હતી.
લોટ કૌભાંડમાં ગારીયાધારના રાજુ પરસોત્તમ નથવાણી અને ભાજપના મહામંત્રી દલસુખ વલ્લભ થાવાણી દ્વારા સસ્તા અનાજના પરવાનેદારો પાસેથી પાણીના ભાવે લોટની ખરીદી કરાતી હતી અને ગણેશ ઇન્ડસ્ટ્રીના ભાગીદાર મહેશ ભનુ થાવાણી તથા હેરશ છગન મહેતાની સાંઠગાંઠથી તગડા ભાવે પુનઃ ધાબડી દઇ બમણો નફો મેળવવાનું કૌભાંડ આચરાતું હતું.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved