Last Update : 20-June-2011, Monday
 

બનાસકાંઠામાં માધ્યમિક શિક્ષણ પ્રત્યે સરકાર ઉદાસીન

 
પાલનપુર,તા.૧૯
બનાસકાંઠ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ ૨૨૯૮ છે. પરંતુ તેની સામે માધ્યમિક શાળા ઓ ૪૧૯ છે તેના પરથી રાજય સરકાર વિદ્યાર્થીઓને આગળ ભણાવવામાં ઉદાસીનતા દાખવતી હોવાના આક્ષેપો કરી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેને સરકારી શાળાઓને મજુરી ન આપવાની રાજય સરકાર નીતિનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
પ્રાથમિક શાળાઓ ૨૨૯૮ જયારે માધ્યમિક ૪૧૯ઃ નોન ગ્રાટેન્ડ શાળાની આડેધડ મંજુરી
બનાસકાંઠા જિલ્લામાં ધો ૧થી૭માં ૪.૯૩ લાખ બાળકો અભ્યાસ કરે છે જેની સામે મા.અને ઉ.મા. માં ૫૧.૯૦૬ વિદ્યાર્થી છે. ભણાવવામાં ઉદાસીનના કારણે શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર જોષી રાજય સરકારની નીતિ વિરોધ કર્યો હતો તેમણે જણાવ્યું પ્રાથમિક શાળાઓમા ૨૦૧૦-૧૧ના શૈક્ષણિક સત્રમાં નોંધાયેલ કુલ વિદ્યાર્થીઓ ૪.૯૩ લાખ પૈકી ૨.૬૭ કુમાર અને ૨.૨૬ કન્યાઓ અભ્યાસ કરે છે તેમજ નોંધાયેલા ૨૦૦૯-૧૦ના વર્ષના ધો-૯-૧૦ વિદ્યાર્થીની સંખ્યા ફકત ૪૫૭૫૬ છે જેમાંથી કુમાર ૩૨૩૮૭ અને કન્યા ૧૩૩૬ છે જયારે ધો ૧૦-૧૨માં નોધાયેલ કુલ વિદ્યાર્થીઓ સખ્યા ૭૮૨૫૬ પૈકી કુમાર ૪૪૪૮૭ અને કન્યા ૩૩૭૬૯ છે વધુમાં જોષીએ જણાવ્યુકે રાજય સરકારની શિક્ષણ વિભાગની વેબસાઈડના અધિકૃત આંકડા રાજય સરકારના શિક્ષણ પ્રેમને પોકળ પુરવાર કરે છે ઉલટાનું નોન- ગ્રાન્ટેડ શાળાઓ આડેધડ મંજુરી ઓ આપી શિક્ષણ વ્યવસાયને ઉધોગમાં ફેરવી દીધો છે. શિક્ષણ નીતિ સુધારે વિદ્યાર્થી હિત કામ ભવિષ ઉજવળ થાય તેવો જનમત પ્રવર્ત છે

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved