Last Update : 20-June-2011, Monday
 
ગાંધી જન્મ સ્થાનના ફોટા પાડવાની મનાઈ અંતે દૂર
 
પોરબંદર, તા.૧૯
પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન કીર્તી મંદીર સંકુલમાં જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો તે પુરાતત્વ ખાતા હસ્તકના બિલ્ડીંગની અંદર ફોટા પાડવાની મનાઈનો વર્ષો જુનો કાયદો અડધો હટાવી લેવાયો છે અને ફોટાની છુટ આપી દેવામાં આવી છે.
જોકે હજુ શૂટીંગ કરવા માટેની મનાઈ યથાવક
કોઈપણ સ્થળે ફરવા આવતા લોકોએ જગ્યાની સ્મૃતી પોતાની પાસે કાયમ રહે તે માટે તે સ્થળે પોતાનો ફોટો અવશ્ય પડાવતો હોય છે પરંતુ અત્યાર સુધી પોરબંદરના કીર્તી મંદીરે આવતા પર્યટકો જ્યાં ગાંધીજીનો જન્મ થયો એ કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા હસ્તકના બિલ્ડીંગના ૨૨ ઓરડી કે સંકુલમાં તસ્વીર ખેંચી શકતા ન હતા. આ જગ્યાની તસ્વીર લેવાની મનાઈ હતી.
તાજેતરમાં કેન્દ્રના પર્યટનમંત્રી પોરબંદર આવ્યા ત્યારે પણ એ જ કાયદા તળે ફોટાની મનાઈ ફરમાવતા કેન્દ્રીય મંત્રી પણ ચોંકી ઉઠયા હતા. રજૂઆતો બાદ આખરે તંત્રએ નમતું જોખવું પડયું છે. તથા કીર્તી મંદિરમાં ગાંધીજીનો જન્મ થયો એ બીલ્ડીંગના ફોટા બહાર તથા અંદરથી લઈ શકાય તેવી મંજૂરી આપી દેવાઈ છે. છતાં હજુ શૂટીંગ સામેની મનાઈ યથાવત રખાઈ છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved