Last Update : 20-June-2011, Monday
 
ભરૃચ જિલ્લાના ૩૨ ગામોની જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ
 
વડોદરા - મુંબઈ એક્સપ્રેસ વે માટે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
વડોદરા - મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે ભરૃચમાં ૩૨ ગામોની જમીન સંપાદન કરવા માટે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ ૨૦૦૭ની એનઆરઆરપી પોલીસીનો અમલ કરવાની માંગણી કરી છે.
૨૦૦૭ની એનઆરઆરપી પોલીસીનો અમલ કરવાની માંગણી ઃ કલેકટરને આવેદનપત્ર અપાશે
ભરૃચ જિલ્લાના ૩૨ ગામોની જમીન સંપાદન સામે ખેડૂતોએ આજે દોરા ગામે મીટીંગ કરી હતી. જેમાં ખેડૂતોને આશ્વાસન રકમ જમીન સંપાદનનાં કાયદામાં ૩૦ ટકા મળે ચે.
તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. રેલવે એમેન્ડમેન્ટ એક્ટ - ૨૦૦૮નાં કાયદામાં ૬૦ ટકા આશ્વાસન રકમ આપવામાં આવે છે પરંતુ હાઈવે એક્ટ - ૧૯૫૬ ના કાયદામાં આવી કોઈ જરકમ અપાતી નથી. ખેડૂતોએ કાયદામાં જ્યાં સુધી સુધારો ના થાય અને ખેડૂતોને આશ્વાસન રકમ ૫૦૦ ટકા આપવાની માંગણી સરકાર ના સ્વીકારે ત્યાં સુધી ખેડૂતો એક ઈંચ જમીન હાઈવે ઓથોરીટીને સંપાદન કરવા દેશે નહીં અને સંપાદન માટેની સોઈલ ટેસ્ટ કરવાની ક્રિયા, પંચક્યાસ વિગેરે કરવા દેવામાં નહીં આવે તેવો નિર્ણય લેવાતો હતો. ભરૃચ જિલ્લાનાં ૩૨ ગામનાં ખેડૂતો ૧૯૫૬ના કાયદામાં સુધારો કરવા તેમજ એનઆરઆરપી ૨૦૦૭ની પોલીસી સંપાદનની કાર્યવાહીમાં લાગુ કરાવવા કલેકટરને આવેદનપત્ર આપી માંગણી રજુ કરશે. ખેડૂતોએ જણાવ્યું હતું કે જો જબરજસ્તી કાયદાનું પાલન કરાવવા માટે સરકાર દબાણ કરશે તો તેની સામે હિંસક આંદોલન કરવામાં આવશે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved