Last Update : 20-June-2011, Monday
 
રૃ. ૪૦ કરોડની જમીન હડપ કરવાના કૌભાંડની ફરિયાદ
 
અમદાવાદ જિલ્લાના બિલાસીયા ગામની

અમદાવાદ, રવિવાર
અમદાવાદ ગ્રામ્ય (જીલ્લા) પોલીસ તંત્રના કણભા પોલીસ મથકની હદના બીલાસીયા ગામની અંદાજે રૃ. ૪૦ કરોડની જમીન હડપ કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરતી ફરિયાદના સંદર્ભમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મૂળ જમીન માલિકોને અંધારામાં રાખીને બોગસ દસ્તાવેજોથી વેચાણ કર્યાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્ય પોલીસ હસ્તકના સંખ્યાબંધ ગામોના ખેડૂતોની મહામૂલી જમીનો યેનકેન પ્રકારે પચાવી પાડવાના જમીન માફીયા ટોળકીએ કારનામાને અંજામ આપ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠતા આ સંબંધમાં સઘન તપાસ કરવા સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. જીલ્લાના જે તે ખેડૂતોની જમીનો હડપ કરવામાં આવી છે તેની રજુઆતો કરતી અરજીઓના ઢગલો 'સીટ' સમક્ષ ખડકાઇ ગયો છે. સીટના અધિકારીઓની ટીમ આવી અરજીઓના અનુસંધાનમાં તપાસ કર્યા બાદ જ્યાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની હકીકત પ્રકાશમાં આવે છે તેને નજર સમક્ષ રાખીને અરજદાર ખેડૂતની વિધિવત્ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી છે. આવી જ એક ફરિયાદ કણભા પોલીસ મથકમાં નોંધાઇ છે.
આશ્રમરોડ- ગુજરાત વિદ્યાપીઠ પાસેની અલકાપુરી સોસાયટીમાં રહેતા અશોકભાઇ મણીભાઇ પટેલની ફરિયાદના આધારે પોલીસે (૧) મુંબઇના ઝહુર રહેમાન અબ્દુલ ફઝલ સીદ્દીકી, (૨) મહેસાણા જિલ્લાના ઠુઠલ ગામના દશરથગીરી બાબુગીરી બાવા, (૩) એડવોકેટ વાય.એમ.શેખ (૪) સંજયકુમાર શેટ્ટી અને (૧) મહીપતરામ લાછન વિરૃદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
ગુજરાતમાં CNG ના ભાવમાં આવતા ૯ મહિનામાં તોતિંગ વધારો ઝીંકાશે
વેટ વિભાગે એસટી બસમાંથી મોબાઇલના પાર્સલો જપ્ત કર્યા
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસે છે
રાજયની ૪૪ સી.પીએડ કોલેજોમાં ૨૩મીથી ઓન લાઇન પ્રવેશ
ઇમ્તિયાઝ સૈય્યદના રિમાન્ડ માટે સરકારની રિવીઝન અરજી
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રણય સંબંધમાં કડવાશ આવી હોવાની અફવા
શાહરૃખ ખાનની ફિલ્મ માટે ચોથા દિગ્દર્શકની મદદ લેવાઈ
બાર્બરા મોરી પર આધારિત પાત્રનું નામ બદલવાની સેન્સરે ઇન્દ્રકુમારને ફરજ પાડી
'ઇશ્કિયા'માં એવોર્ડ મેળવનારી વિદ્યા બાલનની સિકવલમાંથી બાદબાકી
  More News
બરાક ઓબામાને ધિક્કારો નહિ, ચૂંટણીમાં પરાજય આપો ઃ જિન્દાલ
પાક.માં મુંબઈ હુમલાનો કેસ ચલાવવા કોઈ જજ નથી
ભારતમાં તોઈબાના આતંકવાદી હુમલાને દાઉદની મદદ ઃ હેડલી
ભારતીય યુદ્ધ જહાજે ફિગેટને ટક્કર મારી હોવાનો પાક.નો દાવો
અમેરિકાએ તાલિબાન સાથે મંત્રણા શરૃ કરી છે ઃ કારઝાઈ
શહેરમાં મલેરિયા ફેલાતો અટકાવવા પાલિકા સાથે એસઆરએ જોડાઇ
બોર્ડ પરીક્ષામાં મુંબઈની ૫૧૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા
પોતાની મેળેજ નરકાગારમાં રહેતી માતા-પુત્રીનો ચોંકાવનારો કિસ્સો
હવે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સમિતિઓના નિર્ણયોની માહિતી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

હેપ્પી ફાધર્સ ડેઃ નર ઈમુની જોડ સખી નહિ જડે રે...
રથયાત્રામાં લોકો માટે મનોરંજન પૂરું પાડતા અખાડાના કલાકારો કહે છે,
યંગસ્ટર્સ કહે છે લોકપાલ બિલ એટલે શું?
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved