Last Update : 17-June-2011, Friday
 
જસદણ પાલીકા ઘોર ઉંઘમાં જાહેરમાં ફેંકાતો મેડીકલ વેસ્ટ
જનઆરોગ્ય સાથે ગંભીર ચેડાં
જસદણ, તા. ૧૬
જસદણમાં વધતી જતી મેડીકલ સેવાઓ લોકો માટે આશિર્વાદરૃપ બની છે પરંતુ મેડીકલ સેવાનો કચરો લોકો માટે જોખમી બન્યો છે. જસદણમાં જાહેરમાં આડેધડ ફેંકી દેવાતા મેડીકલ વેસ્ટથી જનઆરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. મેડીકલ વેસ્ટના નિકાલ માટેની કડક ગાઇડલાઇન હોવા છતાં સ્થાનિક તંત્ર તેની અમલવારી કરાવવામાં તદ્દન નિષ્ફળ રહ્યું છે.
કચરાના નિકાલ માટે કડક ગાઇડલાઇન પરંતુ અમલવારીમાં સ્થાનીક તંત્ર તદ્દન નિષ્ફળ
જસદણમાં ડોકટરો દ્વારા થતો મેડીકલ વેસ્ટ જાહેરમાં અનેકવાર દેખા દે છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાથી લોકોનું આરોગ્ય જોખમી બનતું જાય છેેે. શહેર હોસ્પિટલનું હબ બનતું જાય છે. અહીંયા કાયદેસર દવાખાનાની સંખ્યા બહુ ઓછી છે જે જગ્યા ખુલ્લી રાખવાનો દસ્તાવેજ છે ત્યાં અને સરકારી જગ્યાના ગોડાઉનમાં, દુકાનોમાં, મોટી સંખ્યામાં દવાખાના કરી વેપલો કરનારાની સંખ્યા વધુ છે. આયુર્વેદમાં ડોકટરની ડિગ્રી મેળવેલા કેટલાક ડોકટરો એલોપેથીની પ્રેકટીસ કરી ઉંટવૈદુ કરી દર્દીના જીવન સાથે ચેડાં કરી રહ્યા છે.
દવાખાનામાં થતો કચરો જાહેરમાં અને પાલિકાના ટ્રેકટરમાં ફેંકવામાં આવી રહ્યાની ફરિયાદો છે. કેટલાક ડોકટરના માણસો વહેલી સવારે આ મેડીકલ વેસ્ટ બાળી નાખે છે તો કેટલાક ડોકટરો ઇન્જેકશનની નીડલ ખાલી બાટલા ભંગારવાળાને આપી રોકડી કરે છે. જસદણ નગરપાલિકાના ઇતિહાસમાં એકપણ તંત્રવાહકો અને સત્તાધીશોએ કોઇપણ જાતના પગલાં ન લેતા ખુલ્લેઆમ નિર્દોષ નાગરિકોના આરોગ્ય સામે ચેડાં થઇ રહ્યા હોવાથી તંત્ર આ બાબતે જવાબદારો સામે પગલાં લે તેવી માંગ ઉઠી છે.

 

Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved