Last Update : 17-June-2011, Friday
 
અમાસ બાદ પૂર્ણિમાની રાત્રે પણ પોરબંદરમાં ભય ફેલાવવા તાંત્રિકવિધિ
ચંદ્રગ્રહણનો ગેરલાભ ઉઠાવીને ટીખળખોરો દ્વારા
પોરબંદર તા. ૧૬
પોરબંદરમાં અમાસ બાદ પૂર્ણિમાની રાત્રે પણ તાંત્રિકવિધિ દ્વારા ભયભીત કરવાનું કાવતરં યથાવત રહ્યું હોય તેમ અનેક દુકાનોના ઓટલા ઉપર તાંત્રિક ચીજવસ્તુઓ રાત્રીના સમયે ફેંકી જવામાં આવતા દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે અને અંધશ્રધ્ધા નિવારણ કરતી સંસ્થા મદદરૃપ બને તેવી અપીલ થઇ છે.
અનેક દૂકાનોના ઓટલા ઉપર લીંબુ, મરચા, અડદ, સિંદુર, કંકુ જેવી ચીજવસ્તુઓ કાળા કપડામાં વિંટાળેલી પોટલીઓ ફેંકી જવાઇ !
શહેરમાં ૧૫ દિવસ પહેલાં અમાસની રાત્રીએ મહેર બોર્ડિંગ ઝુંડાળાથી ભદ્રકાલી રેલવે ફાટક સુધીના વિસ્તારની અનેક દુકાનોના ઓટલા ઉપર તાંત્રિકવિધિ દ્વારા લીંબુ, મરચા, અડદ, કંકુ, સીંદોર સહિત કાળી ચીજવસ્તુઓ ફેંકવામાં આવી હતી અને સવારે દુકાનદારો વેપાર ધંધા ખોલવા પહોંચ્યા ત્યારે ચોંકી ઉઠયા હતા ત્યારે હવે તેના બરાબર ૧૫ દિવસ બાદ ગઇકાલે પૂનમની રાત્રીની સાથોસાથ ચંદ્રગ્રહણ પણ હોવાથી ફરીને જુની કોર્ટના ગોપનાથ મહાદેવ મંદિર આજુબાજુના વિસ્તારની દુકાનોના ઓટલે તેમજ હેડપોસ્ટ ઓફિસ સામેની કેટલીક દુકાનોના પગથીયા ઉપર પણ એ જ પ્રકારે તાંત્રિકવિધિ કરેલી ચીજો ગોઠવી દેવામાં આવી હતી અને સવારે દુકાનદારો દુકાન ખોલે તે પહેલાં આવી ચીજવસ્તુઓ જોઇને ભયભીત બની ગયા હતા.
પોરબંદરમાં આ પ્રકારનું લોકોમાં ભય ફેલાવવાનું કારસ્તાન કોણ ચલાવે છે ? એ અંગે પોલીસે પણ તપાસ કરવી જોઇએ અને અંધશ્રધ્ધા નિવારણ કરતી સંસ્થાએ પણ જરૃર પડયે રાત્રી જાગરણ કરીને પૂર્ણિમા અને અમાસની રાત્રીએ આ પ્રકારના ગોરખધંધા કરતા શખ્સોને પકડી પાડવા જોઇએ તેવી માંગ થઇ છે.

 

Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved