Last Update : 17-June-2011, Friday
 
પ્રસિધ્ધ યાત્રાધામ પર્યટક સ્થળ બાલુન્દ્રાથી કેદારનાથના માર્ગે વાવેલા વૃક્ષો લુપ્ત

૨૦૦૬માં પ્રભારી મંત્રીના હસ્તે વાવણી કરેલ હતી વન વિભાગની બેદરકારીથી બધા જ વૃક્ષો સુકાઈ ગયાં

અમીરગઢ, તા.૧૬
અમીરગઢ તાલુકાના મુખ્ય વેપારી મથક ઈકબાલગઢની પાસેજ આવેલા જાસોર અભ્યારણની અંદર ઊંચાઈએ બિરાજમાન થયેલા કેદારનાથ મહાદેવના પવિત્ર મંદિર સુધી વનવિભાગે વૃક્ષોનું વાવેતર કરાયેલ હતુ પરંતુ વન વિભાગે વૃક્ષો વાવ્યાબાદ તેનો ઉછેર કરવામાં સદંતર નિષ્ફળજતાં તે વૃક્ષો આજે સુકાઈ જતાં માત્ર ગુજરાત સરકારની તક્તીવાળી તેની જાળીઓજ શોભાના ગાંઠીયા સમાન ઉભેલી છે.
બાલુન્દ્રા ગામના એક જાગૃત નાગરિકના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૦૮માં ગુજરાતના પ્રભારી મંત્રીના વરદહસ્તે બાલુન્દ્રા ગામથી શરૃ થતી કેદારનાથ મહાદેવના મંદિર સુધી રોપા (વક્ષો) ની વાવણી કરવામાંઆવેલ હતી. પરંતુ વાવણી થયા બાદ આ વૃક્ષોને પાણી પુરૃ પાડવાની જવાબદારી વનવિભાગે ન રાખતા બધાજ વૃક્ષો સુકાઈ ગયેલ છે.
કેદારનાથ મંદિરને આજે પ્રસિધ્ધ યાત્રાધામની સાથે પર્યટક સ્થળનું બિરૃદ મળે તે માટે જાસોર અભ્યારણમાં તેની શોભામાં અભિવૃધ્ધિ થાય તે હેતુથી ઉંચાઈ તરફ જતા રસ્તામાંદશ-દશ મીટરની અંતરે વૃક્ષો વાવવામાંઆવ્યા હતા. પરંતુ તેનો ઉછેર ન થતાં તેઓ લુપ્ત થઈ ગયા છે. આ બાબતે અમીરગઢ વિસ્તારના અધિકારી વણસોલાને પુછતા તેઓએ જણાવ્યું હતુ કે આ બાબતે મારી પાસે કોઈ માહિતી નથી તમારે જે લખવું હોય તે લખીને આપો. આવા ઉધ્ધત અને ઉડાઉ જવાબ આપતાં તેઓએ જણાવ્યું હતુ કે આ બધા વૃક્ષો બાલુન્દ્રાના લોકો જાળી સમેત ચોરી જાય છે જ્યારે તેઓને ખબર છે કે ગામ લોકો ચોરી જાય છે તો આ ચોરોની વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કેમ થતી નથી. વન વિભાગે ઉડાઉ જવાબ આપવાના બદલે તેઓની જવાબદારી સ્વીકારીને જંગલની જાળવણી કરીને તેની શોભા વધારવી જોઈએ તેવી લોકોની અપેક્ષાઓ છે.

 

Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved