Last Update : 17-June-2011, Friday
 
કોમર્સમાં પ્રવેશ વંચિતો માટે તા. ૨૪ પછી જ વિચારણા
 
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરુવાર
એમ.એસ.યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશને લઈને ચાલી રહેલા વિવાદ અને આંદોલનના પગલે આજે વાઈસ ચાન્સેલરે કોમર્સના ડીન અને તમામ કો ઓર્ડીનેટરોની એક બેઠક બોલાવી હતી.જેમાં તા ૨૪ સુધીમાં કોમર્સમાં પ્રથમ વર્ષના મેરીટ લીસ્ટ બહાર પાડવાની અને ફી ભરવાની કાર્યવાહી પુરી થાય તે બાદ જ જરૃર પડે તો પ્રવેશ વગર રહી જનારા વિદ્યાર્થીઓ માટે વચલો રસ્તો કાઢવાની વિચારણા કરાશે તેમ નક્કી કરાયુ હતુ.
કેટલી બેઠકો ખાલી પડે છે તેના આધારે નિર્ણય થશે ઃ પ્રવેશ મુદ્દે ઇન્ચાર્જ વીસીએ બોલાવેલી બેઠક
કોમર્સના ડીનની કેબીનમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ કરેલી ધમાલ બાદ આજે કાર્યકારી વાઈસ ચાન્સેલર અચાનક જ એક્શનમાં આવી ગયા હતા.તેમણે કોમર્સના ડીનની તાબડતોડ બેઠક બોલાવીને પ્રવેશની વિગતો માંગી હતી.
કોમર્સના ડીન અને અન્ય કો ઓર્ડીનેટરોએ આ બેઠકમાં જણાવ્યું હતું કે હજી યુનિટ અને પાદરા કોલેજનુ મેરીટ લીસ્ટ બહાર પડવાનુ અને વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી છે.આ કાર્યવાહી ૨૪ તારીખ સુધીમાં પુરી થશે.એ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે કે કેટલી બેઠકો ખાલી પડે છે અથવા તો કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે છે.જો ૪૫ ટકાથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના વિકલ્પ અંગે વિચારણા કરવાની થાય તો તે ૨૪ પછી જ કરવામાં આવશે તેવુ બેઠકમાં નક્કી થયું હતું.આમ સરવાળે તો બેઠકમાં દળી દળીને ઢાંકણીમાં જેવો જ ઘાટ સર્જાયો હતો.
દરમ્યાન કોમર્સના ડીન પ્રા.હિંગોરાનીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે પ્રવેશ મળ્યો હોય તે પૈકીના ૧૦ ટકા વિદ્યાર્થીઓ અન્ય કોર્સમાં જવા માંગતા હોઈ ફી ભરતા નથી.માટે આવી બેઠકો ખાલી પડે છ.આ પરિસ્થિતિ સ્પષ્ટ બન્યા પછી જ પ્રવેશ આપવા અંગે કોઈ નિર્ણય લઈ શકાશે.
Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved