Last Update : 17-June-2011, Friday
 
ગુજરાતમાં ૨૦ મી જૂનથી ચોમાસાના પ્રારંભની આગાહી
 
અમદાવાદ,ગુરૃવાર
ગુજરાતમાં ૨૦ મી જૂનથી ચોમાસાના પ્રારંભ થશે તેવી હવામાનખાતાએ આગાહી કરી છે. સેટેલાઇટ દ્વારા લેવાયેલી તસવીરમાં અરબી સમુદ્રમાં નીમ્ન સ્તરે વાદળોના સંયોજન જણાયા છે. મીન સી લેવલ પ્રેશર વધીને ૧૦૦૦ એચપીએ થયું છે અને ભેજનું પ્રમાણ ૭૦ થી ૮૦ ટકા થયું છે. ગુજરાતભણી ચોમાસાનું આગમન ગણતરીના ચારેક દિવસમાં થશે.
અરબી સમુદ્રમાં વાદળોનું ગઠનઃ ગરમી ઘટતા બાફ અને ઉકળાટ
અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૯.૫ ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૧ ડિગ્રી વધુ હતું. રાત્રિ દરમ્યાન લઘુત્તમ તાપમાન ૨૮.૫ ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૨ ડિગ્રી વધુ હતુ. હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૭૨ ટકા અને સાંજે સાડા પાંચ વાગે ૪૯ ટકા નોંધાયું હતું. સાંજના સમયે આકાશ વાદળોથી ઘેરાઇ ગયું હતું અને જોરદાર પવન ફૂંકાયો હતો. હવામાનખાતાની આગાહી જણાવે છે કે આવતીકાલે આકાશ વાદળછાયું રહેશે અને સાંજે અથવા રાતે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. દિવસ દરમ્યાન ગરમીનું પ્રમાણ ૩૯ ડિગ્રી જેટલું રહેશે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે પ્રમાણમાં વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આજે રાજકોટ અને મહુવામાં હળવો વરસાદ પડયો હતો.

 

Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved