Last Update : 16-June-2011, Thursday
 
નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out

 

નારણપુરામાં રહેતી૨૧ વર્ષિય સુરભી અંતાણી (નામ બદલ્યું છે)ને સોશિયલ નેટવર્કંિગનું એવું વળગણ હતું કે સ્કૂલટાઈમ સિવાયના દરેક સમયે તે સતત લોગ-ઈન જ હોય. પપ્પાને પટાવીને તેણે મોબાઈલ પણ હાઈટેક મેળવી લીધો જેથી તે ઘરે ન હોય ત્યારે મોબાઈલ થકી પણ ઓનલાઈન રહી શકે. છ જ મહિનામાં તેને પ્રારંભમાં અનિદ્રાની તકલીફ રહેવા લાગી. ધીમે ધીમે તેનો સ્વભાવ ચિડિયો થઈ ગયો. નાની-નાની વાતમાં તે ઉશ્કેરાવા લાગી. હવે તેને દિવસો સુધી ઊંઘ પણ આવતી ન હતી. છેવટે ફેમિલી ફિઝિશ્યનની સલાહ પછી તેને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવી ત્યારે તેની માંદગીનું ખરૂં કારણ જાણવા મળ્યું. તેને રહેતી એન્ગ્ઝાઈટીનું કારણ હતું સોશિયલ નેટવર્કંિગ વેબસાઈટનો અતિરેક.

 

અતિ સર્વત્ર વર્જયેત એવી જાણીતી ઉક્તિ હવે નેટવર્કંિગ વેબસાઈટને પણ લાગુ પડી રહી છે. એકમેકના સંપર્કમાં રાખતી આવી વેબસાઈટનો અતિરેકભર્યો ઉપયોગ હાનિકારક પણ નીવડી શકે છે તેનાં અનેક ઉદાહરણો સામે આવી રહ્યા છે.

 

સોશિયલ નેટવર્કંિગ વેબ સાઇટના વમળમાં યુવાનો ફસાતા જાય છે. દિવસ દરમિયાન યુવાનો મોબાઇલ કો કોમ્પ્યૂટર ઉપર ચેટંિગ કરવામાં રચ્યા પચ્યા રહે છે. લાંબા ગાળે યુવાનોને સોસિયલ નેટવર્કંિગ વેબસાઇટનું વ્યસન થઇ જાય છે. આ વ્યસન એટલું બદું ખતરનાક ચે કે જેના કારણે વ્યક્તિ પોતાનું માનસિક સમતુલા ગુમાવી બેસે છે, અને સતત બેચેની અનુભવે છે. તથા અન્ય કાર્ય કરવામાં તે રસ દાખવી શતો નથી. મોટે ભાગે આ પ્રકારની વેબસાઇટ ઉપર ત્રણ- ચાર કલાક વિતાવનાર વ્યક્તિનો સ્વભાવે અધીરાયો થઇ જાય છે. લોકોની કોમેન્ટ્‌સેથી વ્યક્તિમાં ખોટો આત્મવિશ્વાસ ઊભો થાય છે, અને તેના કારણે વેબસાઇટ ઉપયોગીતા વધતી જાય છે. સોશિયલ નેટવર્કંિગ વેબસાઇટના વ્યસની લોકો દિવસ દરમિયાન વેબસાઇટનો ઉપયોગ ન કરતાં તેમનામાં માનસિક તનાવ રહે છે. આ તણાવના કારણે રોજંિદા કાર્ય ઉપર ઉંડી અસર પડે છે. આ પ્રકારની વેબસાઇટના લીધો રોજ બરોજ કેટલાય યુવાનો મનસિક બીમારીના ભોગ બનતા હોય છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ૧૬ વર્ષિય તરૂણ પટેલ (નામ બદલ્યંુ છે) અભ્યાસમાં રૂચિ દાખવતો ન હતો જેના કારણે ધો. ૧૦ પરિક્ષામાં તે નાપાસ થયો હતો. તેથી તેના માતા- પિતા તેને મનોચિકિત્સક પાસે લઇ ગયા ત્યારે જાણવા મળ્યું કે તે સોશિયલ નેટવર્કંિગ વેબનો અતિરેકભર્યો ઉપયોગ કરે છે અને સતત ઇન્ટરનેટના ઉપયોગથી માનસિક સમતુલા ગમાવી બેઠો હતો.

 

આ અંગે મનોચિકિત્સક હંસલ ભચચે કહે છે કે, સોશિયલ નેટવર્કંિગ અન્ય વ્યસનો રતાં ખતરનાક છે. જેના કારણે વ્યક્તિ માનસકિ રીતે ભાંગી પડે છે. આ પ્રકારના વ્યસનના રવાડે ચઢેલા વ્યક્તિની લાંબા ગાળે માનસિક સમતુલા ગુમાવી બેસે છે. તેથી નાના બાળકોને આવી વેબ સાઇટથી દુર રાખવા જોઇએ. બાળકોને વઘુ પડતી રચનાત્મક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રાખવા જોઇએ.

 

- આટલું કરો

તનાવ દુર કરવાનો એક માત્ર ઉપાય છે. સેલ્ફ કન્ટ્રોલ અને સેલ્ફ ડિસિપ્લિન તથા સાઇકો થેરપી સેકસન્સની મદદથી પણ આ વ્યસનમાંથી છુટકારો મેળવી શકાય છે.પોતાનું સંતાન નેટસાવી છે એ વાતથી પોરસાવાને બદલે તે નેટનો કેવો ઉપયોગ કરે છે તેની કાળજી રાખવી જોઈએ.

 

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved