Last Update : 16-June-2011, Thursday
 

યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન

 

ટેકનોલોજી પરના અવિશ્વાસથી આશ્ચર્ય અનુભવું છું

ભારતે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં યુડીઆરએસ માટે ના પાડી છે
લંડન, તા. ૧૫
ઇંગ્લેન્ડના સ્પિનર ગ્રી સ્વોને આગામી શ્રેણીમાં ભારતે અમ્પાયર ડીસીઝન રીવ્યૂ સિસ્ટમ (યુડીઆરએસ) રાખવાનો ઇન્કાર કરતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સ્વોને જણાવ્યું હતું કે વર્લ્ડ નંબર વન ટેસ્ટ ટીમ ભારતને જ આ નિર્ણયથી નુકસાન થઈ શકે તેમ છે.
આગામી ૨૧ જુલાઈથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટની શ્રેણી શરુ થાય છે. આઇસીસીએ જો ટેસ્ટ શ્રેણી રમતા બંને બોર્ડ ઇચ્છા રાખે તો યુડીઆરએસ રાખવાની પ્રથા અમલમાં મૂકી છે આ સિસ્ટમ અનુસાર મેદાન પરના અમ્પાયરોએ આપેલા નિર્ણયને બેટ્સમેન પડકારી શકે છે.
આવા સંજોગોમાં થર્ડ અમ્પાયર વિકસાવેલ ખાસ ટેકનોલોજીની મદદથી ટીવી પર સ્લો મોશનમાં રીપ્લે જોઈને તેનો ચુકાદો આપે છે. જે મેદાન પરના અમ્પાયરે સુધારીને આપવાનો હોય છે.
વર્લ્ડ કપમાં આ સિસ્ટમે વિવાદ સર્જાયો હતો અગાઉ ભારતે પણ શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીમાં યુડીઆરએસને અપનાવ્યું હતું પણ તેમાં ભારતને સહન કરવું પડયું હતું.
હાલ ચાલતી ઇંગ્લેન્ડ શ્રીલંકા વચ્ચેની શ્રેણીમાં યુડીઆરએસ અમલમાં છે. ઇંગ્લેન્ડ બોર્ડે અને ખેલાડીઓ આગામી શ્રેણી માટે તૈયાર છે પણ ભારતના બોર્ડે ઇન્કાર કરી દીધો છે.
આઇસીસીના નિયમ પ્રમાણે બંને બોર્ડની મંજૂરી હોય તો જ યુડીઆરએસનો અમલ શક્ય બને.
સ્વોને કહ્યું હતું કે, ભારતને ટેકનોલોજી પર શ્રદ્ધા છે કે નહિ કે પછી યુડીઆરએસ નહીં અપનાવવાનો તેઓનો સિદ્ધાંત છે તેની મને ખબર નથી પણ ટેકનોલોજી ઉપલબ્ધ છે અને ભારત તેનો ઇન્કાર કરે છે તેનાથી મને રમુજ જરૃર થાય છે.
જો ભારતના બેટ્સમેનોને જ મેદાન પરના અમ્પાયરની ભૂલનો ભોગ બનવું પડે તો રસપ્રદ બનશે તેઓને માટે તેમનો નિર્ણય પસ્તાવો ઉભો કરી શકે તેમ છે.
સ્વોને કહ્યું હતું કે, ટેકનોલોજી અમ્પાયર સામે પડકાર નથી. અમ્પાયરો પણ તેના લીધે નિર્ણય આપવામાં નીડર બન્યા છે.
Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved