Last Update : 16-June-2011, Thursday
 

સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા

ક્રાઇમ રિપોર્ટર જે.ડેની હત્યાના કેસની
દેશભરના પત્રકારોએ હત્યાની ઘટનાને વખોડી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.૧૬
વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર જે.ડેના હત્યારાઓની તત્કાળ ધરપકડ કરવાની અને આ કેસની સીબીઆઇ મારફત તપાસની માગણી સાથે પત્રકારોે આજથી સાંકળી ઊપોષણની શરૃઆત કરી હતી જ્યારે બીજી તરફ સીબીઆઇ તપાસના મુદ્દે એક વકીલે બોમ્બે હાઇકોર્ટમાં ધા નાખી છે.
શનિવારે પવઇમાં જે.ડેને ઠાર કરવામાં આવ્યો હતો. આનાં વિરોધમાં ચેનલો અને અખબારોના પત્રકારો સોમવારે મંત્રાલય પર મોરચો લઇ ગયા હતા. પરંતુ મુખ્ય પ્રધાન પૃથ્વીરાત ચવ્હાણે સીબીઆઇ મારફત તપાસની માગણી ન સ્વીકારતા આજથી આઝાદ મેદાન પાસે મરાઠી પત્રકાર સંઘ પરિસરમાં સાંકળી ઉપોષણની શરૃઆત કરવામાં આવી હતી.
બીજી તરફ જે.ડેની હત્યાની ઘટનાના સીબીઆઇ મારફત તપાસ કરવામાં આવે એવી માગણી સાથે એડવોકેટ વી.પી. પાટિલે આજે હાઇકોર્ટમાં ધા નાખી હતી. પાટિલે કોર્ટમાં કહ્યું હતું કે હત્યાને પાંચ દિવસ વિત્યા છતાં મુંબઇ પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ ગઇ છે. આ બાબત ધ્યાનમાં લઇને સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવે તેમ જ પત્રકારોને રક્ષણ અપવામાં આવે એવી રજૂઆત ન્યાયમૂર્તિ રંજના દેસાઇ અને આર.પી. મોરેની ડિવિઝન બેન્ચ સમક્ષ માગણી કરી હતી.
પોલીસનું માનવું છે કે જે.ડેએ તાજેતરમાં જ અંડરવર્લ્ડ અને ઓઇલ માફિયા વિરૃધ્ધ આપેલા અહેવાલોને લીધે હત્યા થઇ હોવાની શંકા છે. આ સંબંધે કેટલાક શકમંદોને અટકમાં લેવામાં આવ્યાં છે.
દરમ્યાન જે.ડેની હત્યાને દેશભરના પત્રકારોએ વખોડી કાઢી છે અને આરોપીઓને તત્કાળ પકડવાની માગણી સાથે અનેક શહેરોમાં દેખાવો થયા હતા.
Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved