Last Update : 16-June-2011, Thursday
 
ચોક બજાર પોલીસ સ્ટેશન માટે સૈયદપુરામાં જમીન ફાળવાશે
સૈયદપુરા પમ્પીંગ સ્ટેશન બંધ થવાથી પોલીસ સ્ટેશન માટે જગ્યા આપવા વિચારણા

સુરત - સુરત મહાનગરપાલિકા દ્વારા ચોક બજાર પોલીસ મથક બનાવવા માટે જગ્યા ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમા પાલિકાના બંધ પડેલા સૈયદપુરા પમ્પીંગ સ્ટેશનની જગ્યાએ ચોક બજાર પોલીસ મથક ઉભુ કરવા માટે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

સુરતના ચોક બજાર પોલીસ મથકની કચેરી હાલ ફુરજામાં કાર્યરત છે. આ બિલ્ડીંગ ઘણું જુનું અને જગ્યા નાની પડતી હોવાથી ઘણાં વખતથી કચેરીની જગ્યા બદલવા માટે વિચારણા થતી હતી. ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં ૧૦૦૦ વાર જગ્યા ફાળવવા માટે પાલિકામાં રજુઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા આ વિસ્તારમાં જગ્યાની ફાળવણી કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

પાલિકાના સૈયદપુરા વિસ્તારમાં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન અગાઉ કાર્યરત હતું. પરંતુ નેટવર્કની રી ડિઝાઈન થતાં પમ્પીંગ સ્ટેશનનો ઉપયોગ બંધ થતાં જગ્યા પાલિકા માટે બિન ઉપયોગી બની ગઈ છે. આ ૭૭૨ ચો.મી જગ્યા ચોક બજાર પોલીસ મથક માટે ફાળવવા માટે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.પાલિકા દ્વારા ચોક બજાર પોલીસ સ્ટેશન માટે જગ્યા ફાળવવા સાથે કેટલીક શરતો મુકી છે. જેમાં આ જગ્યાનો હેતુ માત્ર પોલીસ સ્ટેશન માટેનો જ કરવાનું જણાવ્યું છે. આ ઉપરાંત આ જગ્યા પાલિકાની મંજુરી વિના અન્ય કોઈને સોંપી શકશે નહીં તેવી પણ તાકીદ કરવામાં આવી છે.

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved