Last Update : 16-June-2011, Thursday
 
સુરત પાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ વેન્ડર્સનો સરવે કરાશે
પોલીસીનો અમલ તાકીદે કરવાનો હોવાથી સર્વેની કામગીરી ૩૦ જુન સુધીમાં પુર્ણ કરાશે

સુરત - સુરત શહેર વિસ્તારમાં નેશનલ સ્ટ્રીટ વેન્ડીંગ પોલીસીનો અમલ કરવા માટે પાલિકા દ્વારા કવાયત થઈ રહી છે. નેશનલ વેન્ડીંગ પોલીસી ૨૦૦૯નો અમલ તાકીદે કરવા માટે આયોજન થઈ રહ્યું છે. જેના કારણે સુરત પાલિકા વિસ્તારમાં હાલમાં કેટલાક વેન્ડર્સ કે કેટલા હોકર્સ કાર્યરત છે તે અંગેની માહિતી ભેગી કરવા માટે સરવે હાથ ધરવામાં આવશે.

કેન્દ્ર સરકારે દ્વારા તૈયાર કરવામાં આવેલી નેશનલ સ્ટ્રીટ વેન્ડીંગ પોલીસી-૨૦૦૯નો સુરતમાં અમલ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોલીસીનો અમલ કરવા માટે પ્રથમ તબક્કામાં સુરત શહેર વિસ્તારમાં કેટલાક વેન્ડર્સ કે કેટલા હોકર્સ છે તેની માહિતી ભેગી કરવામાં આવશે. જેથી સુરત પાલિકા દ્વારા આ પ્રકારની માહિતી ભેગી કરવા માટે પાલિકા દ્વારા ઓફર મંગાવવામાં આવી હતી.

આ પ્રકારનો સરવેનો અનુભવ ધરાવતી ૧૦ કંપનીઓ પાસે પાલિકાએ ઓફર મંગાવી હતી. જેમાંથી સેન્ટર ફોર શોસ્યલ સ્ટડી, ઓલ ઈન્ડિયા ઈન્ટીટયુટ ઓફ લોકલ ગર્વમેન્ટ અને વેપકોસ લીમીટેડ દ્વારા ઓફર અંગે પાલિકાએ ચર્ચા કરી હતી. જેમાં વેપ્કોસ લીમીટેડ દ્વારા પ્રતિ હોકર્સ કે વેન્ડર્સ દીઠ ૩૩.૭૨ પૈસાનો ભાવ ભર્યો છે જે સૌથી ઓછો છે. તેથી આ ઈજારદારને કામગીરી સોંપવા માટે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી નેશનલ સ્ટ્રીટ વેન્ડીંગ પોલીસીનો અમલીકરણ ઝડપથી કરવાનો હોવાથી આ કામગીરી ૩૦ જુન સુધીમાં પુરી કરવામાં આવશે.

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved