Last Update : 16-June-2011, Thursday
 

ઉનાની ગ્રામ્ય પંથકની વિદ્યાર્થિનીઓને માધ્યમિક શાળાઓમાં પ્રવેશ નિષેધ

 
ઉના, તા.૧૫
નવા શૈક્ષણિક સત્રની સાથે જ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને કન્યા કેળવણીના કાર્યક્રમો વચ્ચે ઉના પંથકની વિદ્યાર્થિનીઓને માધ્યમિક શાળાઓમાં પ્રવેશ નથી મળી રહ્યો એવો આક્ષેપ વાલીઓ તરફથી થયો છે. કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાની વાતથી તદ્દન વિરૃધ્ધ ધો. ૮માં અને ધો. ૧૧માં પ્રવેશ આપવા માટે ડોનેશનની માંગણી થઈ હોવાનો ગંભીર આક્ષેપ શાળા સંચાલકો સામે મૂકવામાં આવ્યો છે.
વિનામૂલ્યે કન્યા કેળવણીની વાતો વચ્ચે ફિ ઉઘરાવાતી હોવાનો વાલીઓનો આક્ષેપ
આ અંગે મળતી વધુ માહિતી મુજબ ઉનાના ગ્રામ્ય પંથકની વિદ્યાર્થિનીઓ ધો. ૭ સુધીનું શિક્ષણ ગ્રામ્ય વિસ્તારમાં મેળવીને ધો. ૮ની વ્યવસ્થા ગામડાઓમાં ન હોવાથી ઉનાની માધ્યમિક શાળાઓમાં પ્રવેશ અંગે આવે છે ત્યારે અમુક વિદ્યાર્થિનીઓને પ્રવેશ જ મળતો ન હોવાથી આગળનો અભ્યાસ છોડી દેવો પડતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
વાલીઓએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વિનામૂલ્યે કન્યાઓને શિક્ષણ આપવાની વાતથી ઉલ્ટુ ધો. ૧૧માં પ્રવેશ આપતી એક કન્યા શાળાએ વિદ્યાર્થિનીના વાલી પાસેથી રૃમ બનાવવાના ડોનેશન પેટે અને ફિની માંગણી કરી હતી. વાલીઓએ કન્યા કેળવણી વિનામૂલ્યે હોવાની દલીલ કરતા શાળા સંચાલકોએ પ્રવેશ આપવાનો ઈનકાર કરી દીધો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે.
પ્રવેશોસ્તવ અને કન્યા કેળવણીના કાર્યક્રમો વચ્ચે ઉના પંથકની વિદ્યાર્થિનીઓને માધ્યમિક શાળાઓમાં પ્રવેશના અભાવે અભ્યાસ અધૂરો છોડી દેવો પડે છે ત્યારે આ અંગે ત્વરિત પગલા ભરવા વાલીઓની માંગણી ઉઠી છે.

 

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved