Last Update : 16-June-2011, Thursday
 
જેલમાંથી ભાગેલા પૂર્વ વિસ્તરણ અધિકારી ૧૧ વર્ષે ઝડપાયા

ભૂકંપમાં ભુજની જેલ ધ્વસ્ત થઇ જતાં

ભુજ, તા. ૧૫
ભૂકંપમાં ભુજની જેલ ધ્વસ્ત થતાં લાંચના કેસમાં સજા કાપી રહેલ પૂર્વ વિસ્તરણ અધિકારી પણ અન્ય કેદીઓ સાથે નાસી જતાં ૧૧ વર્ષ બાદ તેને અમદાવાદથી ઝડપી લેવાયા હતાં.
લાંચના કેસમાં એક વર્ષની કેદની સજા થઇ હતીઃ અમદાવાદથી ફર્લો સ્કવોડ દ્વારા ધરપકડ
કચ્છ જીલ્લામાં વર્ષ ૨૦૦૧ના ૨૬મી જાન્યુઆરીના રોજ આવેલ ભૂકંપમાં જીલ્લાની મધ્યસ્થ જેલ ધ્વંશ થઇ જતાં કેટલાક કેદીઓ ફરાર થઇ ગયેલ હતાં. આ કેદીઓમાં જે તે સમયે ભચાઉ તાલુકા પંચાયત કચેરીમાં ખેતીવાડી શાખામાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા ગોપાલ પારેખ પણ ફરાર થઇ ગયેલ હતો જેને ગઇકાલે ડી.આઇ.જી.ની ફર્લો સ્કવોડ દ્વારા અમદાવાદ ખાતે પકડી પાડવામાં આવેલ છે.
આ અંગે મળેલ વિગત મુજબ વર્ષ ૧૯૮૪માં એક પશુપાલક પાસે રૃા. ૧૫૦ની લાંચ માગતા ઝડપાઇ ગયેલ આ વિસ્તરણ અધિકારીને જીલ્લા કોર્ટ દ્વારા વર્ષ ૧૯૮૭માં એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હાઇકોર્ટમાં સજા સામે અપીલ કરતાં હાઇકોર્ટે અપીલ ઠુકરાવતા સજા માન્ય રાખી હતી અને ૧૩-૧૧-૨૦૦૦ના રોજ તેને ભુજની મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવેલ હતા અને ૨૬-૧-૨૦૦૧ના આવેલ ભૂકંપમાં જેલ ધ્વંશ થતાં અન્ય કેદીઓ સાથે ફરાર થઇ જતાં ૧૧ વર્ષ બાદ તેને ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. પી. એમ. જાડેજા તથા સ્ટાફે અમદાવાદથી ધરપકડ કરી ભુજ શહેર પોલીસને આગળની કાર્યવાહી માટે હવાલે કરેલ.

 

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved