Last Update : 16-June-2011, Thursday
 

પેટ્રોકેમીકલ્સ મંત્રી ભાવનગરના હોવા છતાં શહેરમાં સી.એન.જી. પંપ નથી

સી.એન.જી. પમ્પની ફાળવણી કરાય તો રિક્ષા સહિતના વાહનોના ભાડામાં પ્રમામમાં ઘટાડો થાય

ભાવનગર, બુધવાર
ભાવનગર શહેરમાં એક પણ સી.એન.જી. પમ્પ નથી તેથી રિક્ષા ચાલકો અને મુસાફરો એમ બંનેને આર્થિક રીતે નુકશાન સહન કરવું પડે છે. આ પ્રશ્ને ભાવનગર ઓટો રીક્ષા ડ્રાઈવર એસો. દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી ભાવનગરને સી.એન.જી. પમ્પ ફાળવવાની માગણી કરી હતી.
શહેરમાં પ્રદુષણ વધતુ જાય છે ઃ અમરેલી નાનો જિલ્લો હોવા છતાં ત્યાં સી.એન.જી. પમ્પ છે
ભાવનગર શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને લગભગ ૨૯ વર્ષ થયેલ હોય, અને હાલમાં આ ઝડપી યુગમાં અંદાજે ભાવનગર શહેરમાં અંદાજે પાંચથી સાત હજાર પેટ્રોલની ઓટો રિક્ષાનો ઉપયોગ ભાવનગર શહેરમાં થાય છે. મહાનગર હોવા છતાં એક પણ સી.એન.જી. પંપ ભાવનગર શહેરમાં નથી. પેટ્રોલ રિક્ષાનો ઉપયોગ વધારે થતો હોવાને કારણે આમ જનતાને રિક્ષાભાડુ વધારે ચુકવવું પડે છે.
પરંતુ તેની અવેજીમાં જો ભાવનગર શહેરમાં સી.એન.જી. પંપની મંજુરી આપવામાં આવે તો, પેટ્રોલનાં વપરાશમાં ઘટાડો થાય અને સી.એન.જી. ગેસમાં એક કિલોએ ૫૦ ટકા ભાવ ફેર હોય, જેને લીધે ઓટો રિક્ષા તથા પ્રાઈવેટ ફોર વીલ વાળા પણ આનો ઉપયોગ કરી શકે. ભાવનગર શહેરમાં વસ્તીનાં પ્રમામમાં ઓટો રિક્ષા ખુબ જ ઓછી હોય, જો સી.એન.જી. પંપની મંજુરી આપવામાં આવે તો, બેરોજગારી હળવી થાય, નવી સી.એન.જી. પંપથી ચાલતી નવી ઓટો રિક્ષા આવે, પ્રદુષણમાં પણ ઘટાડો થાય અને આમ જનતાને રિક્ષા ભાડામાં પણ ઘટાડો થાય. ઓટો રિક્ષા એસોસીએશને ભાવનગર શહેરને ન્યાય મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
ભાવનગરમાં સી.એન.જી. પંપ નથી પરંતુ પ્રમાણમાં ઘણો નાનો જિલ્લો ગણાતા અમરેલીમાં સી.એન.જી. પંપની સુવિધા છે. પેટ્રો કેમિકલ્સ ખાતાના પ્રધાન સૌરભ દલાલ ભાવનગર જિલ્લાના છે અને સાથો સાથ જિલ્લાના પ્રભારી પણ છે છતાં ભાવનગરને ક્યાં કારણથી સી.એન.જી. પંપ મંજુર થતો નથી તે વિશે લોકોમાંથી સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. શહેરમાં દિનપ્રતિદિન વાહનોની સંખ્યામાં પ્રદુષણની સમસ્યા પણ વકરતી જાય છે. વળી પેટ્રોલ પંપ ઉપરથી મળતું પેટ્રોલ પણ શુદ્ધ હોતું નથી ત્યારે ભાવનગરને વહેલી તકે સી.એન.જી. પંપ મળે તેવી ભારપૂર્વકની માગણી રિક્ષા એસો. દ્વારા કરવામાં આવી હતી.
Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved