Last Update : 16-June-2011, Thursday
 
શહેર જીલ્લામાં એક મહિલા સહિત ચાર અકસ્માતે ઘવાયા
 
ભાવનગર, બુધવાર
ભાવનગર શહેર અને જીલ્લામાં બનેલી ચાર જુદી જુદી અકસ્માતોની ઘટનામાં એક મહિલા સહિત ચારને ગંભીર ઇજા પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યાં હતાં.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલાઇઝ કરાયા
બનાવ સંદર્ભે હોસ્પિટલ પોલીસ ચોકીથી જાણવા મળ્યા મુજબ કરચલીયાપરાના વાલ્કેટ ગેટ સામે બજરંગ અખાડા પાસે રહેતો ઋત્વિક છનાભાઇ ધુમકીયા (ઉ.વ.૧૦) ગત રાત્રીના ૧૦-૩૦ કલાકનાં અરસા દરમ્યાન પોતાના ઘરની અગાસીમાં રમતો હતો તે વેળાએ અકસ્માતે અગાસી પરથી પડતા ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો. જ્યારે કરદેજ ગામે રહેતા રવિભાઇ ધરૃભાઇ ડાભી (ઉ.વ.૧૬) ગત રાત્રીના ૧૧-૩૦ કલાકનાં સુમારે પાલીતાણા પાસેથી બાઇક પર આવતા હતા તે વેળાએ બાઇક સ્લીપ થતા તેને ગંભીર ઇજા પહોંચવા પામી હતી. તેમજ રાજપરા ખોડીયાર મંદિર નવદુર્ગા રેસ્ટોરન્ટ સામે રહેતા અરવિંદભાઇ રામુભાઇ સલાટ (ઉ.વ.૨૫) ગઇકાલે બપોરનાં ચાર કલાકનાં અરસા દરમ્યાન પોતાના બાઇક પર જતા હતા તે વેળાએ નવાગામ પાસે હનુમાન મંદિર પાસે બોલેરો કારના ચાલકે બાઇકને અડફેટે લઇ તેને પછાડી દઇ ગંભીર ઇજા પહોંચાડતા ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતાં. અન્ય એક બનાવમાં રાજકોટના જુલેલાલ મંદિર પાસે રહેતા અને હાલ ભાવનગર ખાતે રહેતા સોનાબેન રાજેશભાઇ છાબરીયા (ઉ.વ.૪૦) ગત રાત્રીના ૭-૦૦ કલાકના અરસા દરમ્યાન ગુરૃદ્વારા પાસે અકસ્માતે પડી જતા તેણીને ઇજા પહોંચતા સર.ટી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઉક્ત તમામ બનાવો સંદર્ભે હોસ્પિટલ પોલીસ ચોકીએ કેસકાગળ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.
Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved