Last Update : 16-June-2011, Thursday
 
કસ્ટોડિયલ ક્રાઇમના કેસોમાં કોર્ટોએ સખ્તાઇથી વર્તવું જરુરી ઃ હાઇકોર્ટ
ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન
લો કમીશનની ભલામણોના અમલ માટે સરકારે ગંભીરતાથી વિચારવું જોઇએ
અમદાવાદ,બુધવાર
જસ્ટિસ ઝેડ.કે.સૈય્યદે તેમના ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં થયેલા અત્યાચારમાં ખૂટતી કડીઓ અથવા સીધા પુરાવાના અભાવે સાચો ગુનેગાર કોણ તે બહાર આવતું નથી પરંતુ લો કમીશને તેના ૧૧૩માં રિપોર્ટમાં ઇન્ડિનય એવીડેન્સ એકટમાં મહત્વના સુધારા સાથેની ભલામણ કરી છે. જેમાં પોલીસ કસ્ટડીમાં જો કોઇ પોલીસ અધિકારી કોઇ વ્યકિતને ઇજા પહોંચાડી ગુનો આચરે અને જો તે અંગેનો સીધો પુરાવો હોય કે પોલીસ જાપ્તા દરમ્યાન જ ઇજા પહોંચી છે તો તેવા સંજોગોમાં કોર્ટ એવું ધારી શકે કે, આ ઇજા પોલીસ અધિકારીએ વ્યકિતને તેની કસ્ટડી દરમ્યાન જ પહોંચાડી હોઇ શકે.
ભોગ બનનારના મૂળભૂત અધિકારોનું હનન, વધતાં જતાં આ પ્રકારના કસ્ટોડિયલ ક્રાઇમ અને અમાનવીય અત્યાચારની ઘટનાઓ કે જેમાં અમુક જ બહાર આવે છે, બાકીની નહી ત્યારે સરકાર અને સંસદે લો કમીશનની ભલામણો પરત્વે ગંભીરતાથી વિચારવું જોઇએ અને કાયદામાં જરુરી સુધારા અમલી બનાવવા જોઇએ કે જેથી કસ્ટોડિયલ ક્રાઇમને માત્ર કચડી શકાય જ નહી પરંતુ આ પ્રકારના ગુનામાં ગુનેગારો સજામાંથી છટકી ના જાય તેટલા માટે પણ. કસ્ટોડિયલ ક્રાઇમના કેસોમાં કોર્ટોએ પણ તેમનું વલણ બદલવાની જરુર છે અને સંકુચિત તકનીકી વલણ છોડી ભારે સખતાઇભર્યુ વલણ દાખવવું જોઇએ કે જેથી ગુનેગાર સજામાંથી બચી શકે નહી અને ભોગ બનનારને સંતોષજનક ન્યાય મળે અને છેવટે કાયદાનું શાસન જળવાઇ રહે.

 

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved