Last Update : 16-June-2011, Thursday
 

બીઆરટીએસ હાલ તાવડીપુરાથી ભાવસાર હોસ્ટેલ વચ્ચે દોડશે

દિલ્હી દરવાજા- કાળુપુરનો વિકલ્પ નહીં મળતા
અમદાવાદ, બુધવાર
દિલ્હી દરવાજાથી પ્રેમ દરવાજા થઈ કાળુપુર-સારંગપુર તરફના બીઆરટીએસના ફ્લાઈઓવરબ્રીજને ઐતિહાસિક ઈમારતોના કારણે મંજુરી ના મળતા હાલ તુરત ૧૩૨ ફુટના રોડ પર ભાવસાર હોસ્ટેલથી દિલ્હી દરવાજા નજીક તાવડીપુરા સર્કલ સુધી બીઆરટીએસ ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. આ રૃટની કામગીરી તા. ૩૦મી જુન સુધીમાં પૂર્ણ થઈ જતાં જુલાઈના પહેલા અઠવાડિયામાં બસો દોડતી થઈ જશે તે માનવામં આવે છે.
જુલાઈના પહેલા અઠવાડિયામાં રૃટ ચાલુ થઈ જવાની ધારણાં ઃ ટૂંકમાં ૩૫ નવી બસો આવતા નવા રૃટ ચાલુ થઈ શકશે
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ફ્લાઈઓવરની ડિઝાઈન તૈયાર થઈ ગયા બાદ દિલ્હી દરવાજા, પ્રેમદરવાજા અને ઝુલતામીનારા જેવી ઐતિહાસિક ઈમારતો રસ્તા નજીક હોઈ પુરાતત્તવ ખાતાની મંજુરી ના મળતાં તેના વિકલ્પની શોધ ચાલુ કરાઈ હતી. હાલ તુરત શું કરવું તે નક્કી નહીં થઈ શકતા બસ દિલ્હીદરવાજા સુધી ચાલુ કરી દેવાનું નક્કી થયું છે.
બીજી તરફ આરટીઓથી ચાંદખેડાના રૃટની કામગીરી ચાલી રહી છે, ત્યાં એક તરફ પ્રોટેકટેડ ફોરેસ્ટની જગ્યા હોવાથી તેની મંજુરી, હાઈવેની મંજુરી અને એઈસીના બહુ જ મોટા કેબલના ઝાળા અડચણરૃપ છે. બીજી તરફ અમદુપુરા-નરોડા વચ્ચે રોડલાઈનનું કામ ચાલતું હોવાથી અનેક દુકાનો અને મકાનો તોડી પડાયા છે.
બીજી તરફ હાલ ૭૪ બસો છે. તેમાંથી ૭૦ બસો દોડી રહી છે. જ્યારે ૪ સ્પેરમાં રાખવામાં આવે છે. જુનના અંતમાં બીજી ૩૫ બસો આવવાની વકી હતી તે હવે જુલાઈના પહેલા પખવાડિયામાં આવી જતા બસોની સંખ્યામાં વધારો થશે. ઉપરાંત બસના અન્ય ખર્ચાઓને બાદ કરવામાં આવે તો ઓપરેટીંગ - બસ દોડાવવાના ખર્ચો આવક સાથે સરભર થવા માંડયો હોવાનો દાવો પણ બીઆરટીએસના વર્તુળો કરી રહ્યા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર નરોડા-નારોલ રૃટ ચાલુ થઈ ગયા બાદ અને મણિનગરના રૃટની બસો ભરચક જતી હોવાથી બસનું ભાડું ૩૬ રૃ. કિલોમીટર છે તેની સામે રૃ. ૩૮ મળવા માંડયા છે.

 

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved