Last Update : 15-June-2011, Wednesday
 

પ્રિન્સેસના રંગે રંગાઈ છે ફેશન

 

 

 

બ્રિટનના પ્રિન્સ-પ્રિન્સેસ કેટ અને વિલિયમની જોડીએ ફેશન બજારમાં ગીફટ આર્ટીકલમાં એક નવીન આકર્ષણ ઊભું કર્યું છે. રાજવી ફેન્ટસીનાં પાત્રોની આજે પણ લોકોમાં સતત ડીમાન્ડ રહે છે અને તેમનું અનુકરણ પણ સદા થતું રહે છે.
કેટ-વિલિયમનાં ડ્રેસ, વીંટી, એસેસરીઝ આજે ફેશન બજારમાં ઘૂમ મચાવી રહ્યા છે. લોકો એ સ્ટાઈલને હરખથી આવકારે છે.
અત્યારે કેટની બદલાતી સ્ટાઈલ-સેન્સ પર નજર નાખીએ તો તે સ્ટ્રેપ ગાઉન અને લેસ ફીટ કરેલા કપડાંમાં ઘણી વખત જોવા મળી છે. બેસ્ટ ડ્રેસમાં પણ સ્થાન મળવા લાગ્યું છે. ડેઈલી ટેલિગ્રાફ સ્ટાઈલની દુનિયામાં કેટને ૨૦૦૬માં ‘ધ મોસ્ટ પ્રોમિસંિગ ન્યુ કમર’ તરીકે પસદ કરી હતી. ૨૦૦૭ અને ૨૦૧૦માં પીપલ્સ મેગેઝીન દ્વારા જારી કરવામાં લીસ્ટમાં પણ કેટે પોતાનું સ્થાન મેળવ્યું હતું. ૨૦૦૮માં સ્ટાઈલ ડોટ કોમે કેટને મંથલી બ્યુટી આઈકોન જાહેર કરી હતી. ૨૦૧૧માં ફેશન કેટ મિડલટન ને ‘‘ટોપ ફેશન બજવર્ડ’’નો ખિતાબ મળ્યો હતો. ઇશોપર્સ પણ કેટે પહેરેલા ડ્રેસીસ, હેટ, જ્વેલરીની માંગ રહે છે. અત્યારે ફેશન બજારમાં ‘કેટ મિડલટન ફિવર’ છવાયેલો છે.
ઇટાલીના ફેશન ડિઝાઈનર જ્યોર્જિયો અરમાની પણ કેટની સ્ટાઈલનાં વખાણ કરે છે. ફેશન ડિઝાઈનર કાર્લ લાગર ફિલ્ડ તેના લુકને ‘બ્યુટીફૂલ એન્ડ એલિગન્ટ’ જણાવી ચૂક્યા છે. કેટ તેના સ્વર્ગીય સાસુ ડાયેનાથી એકદમ અલગ છે. તે સંતુલિત સ્વભાવની છે તે ખુશમિજાજ વ્યક્તિત્વ ધરાવે છે.
સમગ્ર સુંદરતામાં વ્યક્તિત્વમાં તંદુરસ્તીમાં તમારો સ્વભાવ પણ ખાસ મહત્વનું સ્થાન ધરાવે છે. ઘણાં જલણીયા સ્વભાવનાં લોકો નાદુરસ્તને પાતળા જોવા મળે છે જ્યારે હસમુખા સ્વભાવના લોકો સુંદર વ્યક્તિત્વનાં માલિક હોય છે. લાફીંગ તો ટોનિક છે જે વધારે છે સુંદરતા અને તંદુરસ્તી !
-સવિતા તુષાર

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

સંગીતની સરગમમાં રિયાલિટીનો સૂર
રથયાત્રા પૂર્વે ધમધમી રહ્યા છે અમદાવાદના અખાડાઓ
કરિયરના બજારમાં વિજ્ઞાન ગગડ્યું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved