Last Update : 15-June-2011, Wednesday
 
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !

 

સ્વાદિષ્ટ લીચી દેખાય એટલે સમજવું ઊનાળો વિદાય લઈ રહ્યો છે. ઊનાળામાં લીચીના વૃક્ષ પર ફૂલોના ઝુમખા આકર્ષક લાગે છે વળી સાથે લીચી-બેરીના ઝુમખા દ્રશ્યને આહલાદક બનાવે છે.
અંડાકાર લીચીનું બહારનું આવરણ સહેજ કાંટાળુ અને ગુલાબી પીળું હોય છે. આ ખટાશવાળુ ફળ ઓછી કેલરી શૂન્ય ચરબી કે કોલેસ્ટેરોલ ધરાવે છે. પુષ્કળ ફાઈબરવાળું આ ફળ વધુ વજનવાળી વ્યક્તિ માટે આદર્શ છે.
લીચી વિટામિન સીથી ભરપુર હોવાથી રોગપ્રતિકારશક્તિ વધારે છે. તેમાં થાએમિન, નાયેસિન અને ફોલેટ જેવા બી-કોમ્પ્લેક્સ આવેલાં છે. આ વિટામિનો પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેઈટની પચ્યાપચ્ય ક્રિયા માટે ઉપયોગી છે. તેમાં રહેલું પોટેશ્યમ હાર્ટરેઈટ અને બ્લડ પ્રેસરને કાબુમાં રાખે છે. તેમાં રહેલું કોપર રક્તકણો ઉત્પન્ન કરે છે. ત્રણ લીચી, એક કેરી, અડધી ચમચી લીબું રસ ઠંડા કરીને માણી શકાય..!

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

સંગીતની સરગમમાં રિયાલિટીનો સૂર
રથયાત્રા પૂર્વે ધમધમી રહ્યા છે અમદાવાદના અખાડાઓ
કરિયરના બજારમાં વિજ્ઞાન ગગડ્યું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved