Last Update : 14-June-2011, Tuesday
 
સુરતની વિધાનસભા બેઠક માટે ભાજપની ટિફિન પરિષદ શરૃ

ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૃ કરી દીધી
આગામી શનિ-રવિમાં ઉત્તર તથા કતારગામ ધારાસભા બેઠક માટે ટિફિન પરિષદ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
વિધાનસભાની ચૂંટણીને દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય બાકી હોવા છતાં સુરત ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૃ કરી દીધી છે. સુરત વિધાનસભાની બેઠકની ચૂંટણીલક્ષી આયોજન કરવા માટે અત્યારથી જ ભાજપ દ્વારા ટિફિન પરિષદ શરૃ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૃપે આગામી શનિ-રવિમાં ઉત્તર તથા કતારગામ વિસ્તારની વિધાનસભા માટે ટીફીન પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત ભાજપની કારોબારી, કોર્પોરેટરો, વોર્ડ અને મોરચાના હોદ્દેદારોની એક બેઠક આજે મોડી સાંજે મળી હતી. આ બેઠકમાં જુન માસ દરમિયાન તમામ વોર્ડમાં કાર્યક્રમ માટેની રૃપરેખા સાથે સાથે આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૃ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
સુરતની સાત વિધાનસભાની બુથ લેવલસુધીની તૈયારી કરવા માટે ભાજપ દ્વારા અત્યારથી જ કવાયત શરૃ કરવામાં આવી છે. તમામ બેઠક માટે ટીફીન પરિષદ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટીફીન પરિષદમાં સંગઠન, કોર્પોરેટર, વિવિધ મોરચા અને વોર્ડના હોદ્દેદારો મળીને ૭૫૦થી વધુની ટીમની ટીફીન પરિષદ કરવામાં આવશે. જેના ભાગરૃપે આગામી શનિ અને રવિવારે ઉત્તર તથા કતારગામ વિધાનસભા બેઠક માટે ટીફીન પરિષદ યોજાશે. હાલમાં નવા સિમાંકન બાદ તમામ વિધાનસભા વિસ્તારમાં ફેરફાર થયો છે. આ વિસ્તાર માટે સંગઠનની પણ નવી ટીમ બનશે. આ તમામની માહિતી અત્યારથી જ ભેગી કરવા તથા ચૂંટણીનું આયોજન કરવા માટે ભાજપ દ્વારા કવાયત થઈ રહી છે.
Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved