Last Update : 14-June-2011, Tuesday
 

પતિ-દિયરે સળગાવ્યાનું કહ્યા બાદ પરિણીતાએ ફેરવી તોળ્યુ

 

રાજકોટ - જસદણના અમરાપુર ગામે રહેતી ચંપાબેન કોળી નામની પરિણીતાએ પહેલા પતિ અને દિયરે જીવતા સળગાવ્યાની કેફિયત આપ્યા બાદ ડાઇંગ ડેકલેરેશન અને પછી પોલીસે લીધેલા નિવેદનમાં ફેરવી તોળી જાતે સળગ્યાનું બ્યાન આપ્યું હતું. જેને પોલીસે રેકોર્ડ કરી તપાસ જારી રાખી છે. ચંપાબેને ફેરવી તોળતા પોલીસને દોડધામ થઇ પડી હતી.

વિગત એવી છે કે અમરાપુરમાં રહેતાં ચંપાબેન કોળી (૩૧)ને સખત રીતે દાઝી ગયેલી હાલતમાં રાજકોટની સિવિલમાં ખસેડાયા ત્યારે તેણે એવી વિગત જણાવી હતી કે તેના પતિ રવજી અને દિયર રણછોડને ગતરાત્રે ઘરમાં દારૃની મહેફીલ યોજવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ દિયરે તેની ઉપર કેરોસીન છાંટયું અને પતિએ દિવાસળી ચાંપી દેતાં ભડભડ સળગ્યા હતા એટલું જ નહીં લોકો ભેગા થઇ જતાં પતિ રવજી તેને બચાવવાનો પ્રયાસ કર્યાનું નાટક કરી પોતે દાઝી ગયો હતો. ઠારવા જતાં પુત્રી કિંજલ (૯) પણ દાઝી ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચંપાબેને કહ્યા મુજબની નોંધ કરી વિંછીયા પોલીસને જાણ કરતાં સૌથી પહેલા મામલતદારે ડાઇંગ ડેકલેરેશન લીધુ હતું જેમાં ચંપાબેને ફેરવી તોળી જાતે સળગ્યાનું લખાવ્યું હતું.

ત્યારબાદ વિંછીયાના પીએસઆઇ શ્રી ડોડીયાએ સાંજે રાજકોટની સિવિલમાં ચંપાબેનનું વિશેષ નિવેદન લેતાં તેમાં પણ ડીડીને વળગી રહી એવું લખાવ્યું કે પતિ અને દિયર અવારનવાર ઘરમાં દારૃની મહેફીલ યોજતા હતાં. ગઇકાલે પણ દારૃની મહેફીલ યોજતા હતા પરંતુ પુત્રી જવાન હોવાથી મહેફીલ યોજવાની ના પાડતા બંનેએ ઇન્કાર કરતાં લાગણી દુભાતા જાતે સળગ્યા હતાં.

 

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved