Last Update : 14-June-2011, Tuesday
 
ટોટાણા નજીક નર્મદા કેનાલમાં તરતી લાશ મળી આવતાં ચકચાર
મૃતક ચાર પાંચ વર્ષથી પોતાની સાસરીમાં રહી ખેતીકામ કરી ગુજરાન ચલાવતો હતો

થરા - કાંકરેજ તાલુકાના ટોટાણા સીમ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં વહેલી સવારે અજાણી વ્યક્તિની મૃત લાશ તરતી દેખાતંા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. આ અંગે ટોટાણાના જાગૃત નાગરીકે થરા પોલીસને જાણ કરતા થરા પોલીસ ઘટના સ્થળે આવી લાશને કઢાવી પી.એમ. અર્થે થરા રેફરલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મૃતકની ઓળખ કરી દિધી હતી.

આજ રોજ વહેલી સવારે ટોટાણા સીમ નજીક આસત જામપુર પુલ તરીકે ઓળખાતી નર્મદા કેનાલમાં અજાણી વ્યકિતની લાશ તરતી દેખાતા લોકો ત્યાં ઉમટી પડયા હતા. ત્યારે ત્યાંથી પસાર થતા ટોટાણાના જાગૃત નાગરીક પરસોતમભાઈ પરમાર અને જામાભાઈ ભરવાડને આ બાબત ધ્યાને આવતાં તેવો એ પોતાની ફરજ માની થરા પોલીસને જાણ કરતા એ.એસ.આઈ. ધર્માભાઈ, ઉણ બીટ જમાદાર નટવરભાઈ સત્વરે ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશ કઢાવી તપાસ કરતા તેને હાજર લોકોમાંથી કોઈ ઓળખાતા ન હોવાનું જાણવા મળેલ આથી થરા પોલીસે પોતાની ફરજ માની મૃતક ઈસમને થરા રેફરલમાં લાવી તેનું પી.એમ. કરાવ્યું હતું.

મૃતક ઈસમ અંગે તેના વતન નવા માંકામાં સમાચાર મળતા તેના સગા સ્નેહી સત્વરે થરા રેફરલમાં દોડી આવ્યા હતા જયાં તેની ઓળખ થતા મૃતક ઈસમ નામે ચમનજી મેદાજી ઠાકોર,ઉ.વ.આશરે- ૩૫ હોવાનું જાણવા મળેલ જે ચાર પાંચ વર્ષતી ટોટાણા પોતાના સાસરી માં રહી ખેતીકામ કરી જીવન નિવાહ કરતો હોવાનું માણવા મળેલ છે. આ અંગે મૃતકના કાકા લીલાજી પોપટજી રહે. નવા માંકા, તા.હારીજ જિ.પાટણ વાળાઅ ે મરણ જનાર ઈસમ પોતાનો ભત્રીજો હોવાનું થરા પોલીસને જણાવ્યું હતું. આ અંગે થરા પોલીસે અ.મોત ૧૧/૧૧ મુજબ ગુનો નોંધી ઉણ બીટ જમાદાર નટવરભાઈને તપાસ સોપી હોવાનું જાણવા મળેલ છે.

 

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved