Last Update : 14-June-2011, Tuesday
 
પાટણ કલીપકંાડના આરોપીના રીમાન્ડના ૪૮ કલાક બાકી

પાટણ એલ.સી.બી.એ. પાંચ દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ

પાટણ - પાટણના ભદ્રસમાજને હચમચાવતી એક ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી હતી. એક બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડની અશ્લીલ ક્લીપો વેબસાઈડ પર ફરતી કરતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં દશ દિવસની તપાસ બાદ એમ.એસ.એસ. કાંડનો મુખ્ય ભેજાબાજ બોયફ્રેન્ડ પાટણ એલ.સી.બી.ના હાથ લાગ્યોહતો. અને પાટણ એલ.સી.બી. પોલીસે ચાણસ્મા નજીક લોકેશનના આધારે તેને ઝડપી લીધો હતો. ઝડપાયેલ નિકુંજ જ્યંતીલાલ પટેલની અત્યારે હાલ પુછપરછ ચાલી રહી છે અને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં પાંચ દિવસની રીમાન્ડ મંજૂર કર્યા હતા.

ઈન્ફરમેશન ટેક્નોલોજીના યુગમાં આજકાલ સેલફોન ખૂબજ મહત્વનું છે પરંતુ સેલફોનનો ઉપયોગ કરતાં દૂરઉપયોગ વધી ગયો છે અને આવા દુરઉપયોગને કારણે મોટેભાગે એમ.એસ.એસ. કાંડની ઘટનાઓ પણ બની છે આવીજ એક ઘટના પાટણમાં તાજેતરમાં બહાર આવી હતી અને એમ.એમ.એસ. કાંડ ભદ્રસમાજ સહિત પાટણ શહેરમાં ખૂબજ ચર્ચાસ્પદ બન્યો હતો.

બાદમાં ભોગ બનનાર યુવતીએ એમ.એમ.એસ. કાંડ કરનાર યુવક સામે કથિત ફરિયાદ આપી હતી અને પોલીસે ફરિયાદ બાદ પાટણ એલ.સી.બી.ને આ કેસની પોલીસ ફરિયાદ બાદ પાટણ એલ.સી.બી. પોલીસે ગણતરીના દિવસોમાંએમ.એમ.એસ. કાંડના ભેજાબાજ નિકુંજ જ્યંતિલાલ પટેલને પકડી પાડયો હતો અને તેની પુછપરછ કરવા માટે રીમાન્ડ માગતાં આ રીમાન્ડની ગણતરીના ૪૮ કલાક બાકી રહેતા હોઈ આ મુદ્દોભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને આ ઘટના પાછળ કોનું ભેજુ છે તેના રહસ્યો ઉપરથી પડદો ઉંચકવાની ગણતરીઓ મંડાઈ રહી છે.

 

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved