Last Update : 14-June-2011, Tuesday
 
ખેડામાં પાણી નિકાલના વ્હેરામાંથી માટીકામની સફાઈમાં બેદરકારી
 

ખેડા - પ્રિ-મોન્સૂન પ્લાન અંતર્ગત ખેડામાં સ્ટેશન પાછળના મોટા વ્હેરામાં જેસીબી મશીન ધ્વારા માટી કાઢી વ્હેરાના સફાઈકામમાં નગરપાલિકાના તંત્ર ધ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી છે. આ વ્હેરામાં ગાંડા બાવળો અને અન્ય નકામી વનસ્પતિનું સામ્રાજ્ય હતું. જ્યારે માટી પણ પુષ્કળ પ્રમાણમાં હતી તેને દુર કરવામાં જેસીબીની ચાલક અને પાલિકાના સત્તાવાળાઓએ વેઠ ઉતારી હોવાનો આક્ષેપ નગજનો ધ્વારા કરાયો છે. જેના કારણે ચોમાસામાં વરસાદના પાણી ભરાઈ પુરનું સંકટ સર્જાવાની દહેશત છે.

ખેડામાં વરસાદી પાણીની નિકાલની સમસ્યાના સર્જાય તેહેતું થી પોલીસ સ્ટેશન પાછળ થી પસાર થતા મોટા વહેવામાં મોટા બે ગરનાળા (બ્રીજ) બનાવેલા છે. જેમાનું એક ગરનાળું ખેડા બસ સ્ટેશનને થી હાઈસ્કુલ તરફ જતા મુખ્ય ધોરીમાર્ગ પર બનાવેલું છે. જયારે બીજુ ગરનાળુ ખેડાનગર પાલિકા કચેરીથી સરદાર ચોક તરફ જતા માર્ગ પર બનાવેલું છે. આ બન્ને મોટા ગરનાળાનો નીચેના ભાગમાંથી ચોમાસા દરમ્યાન વેસ્ટેજ પાણીનો નિકાલ થાય છે.
આથી આ નાળાને સાફસૂક કરીને નડતર રૃપમાટી હટાવાય તો ખેડા નગરના હાઈસ્કુલ નજીક આવેલ વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાયને હેેરાનગતિ પણ વેઠલી નપડે.આથી નીચેના પાણીના નિકાલ માટે અડચણરૃપ બનતી માટીને હટાવીને વહેલો ઊંડો કરવા માટેની કામગીરી ખેડા પાલિકા મંત્ર દ્વારા કરવામાં આવી હતી.

જેમાં જેસીબી મશીનના ચાલકે આ બે ગરનાળા (બ્રિજ ) ની નીચે ના મુખ્ય નિકાલની જગ્યામાંથી પૂરતા પ્રમાણમાં માટી કાઢયા સિવાય વેઠ ઉતારીયાને કામગીરી પૂર્ણ કરી છે. નગર પાલિકા તંત્રના સત્તાધિશો આ પ્રશ્ને જાણકારી ધરાલે છે.થતાં વહેવાના ગરનાળામાંથી માટી પ્રવેશ ધ્વારા તેમજ નિકાસ ધ્વાર પાસેથી પુરતા પ્રમાણ ન હટાવી કામગીરીમાં વેઠ ઉતારાઈ હોવાતો આક્ષેપ જાગૃત જનતાધ્વારા કરાયા છે. હાલમાં આ વ્હેરામાંથી પાણી નો ઝડપી વિકાલ થાય એમ નથી. તેવું નગરજનો જણાવે છે. આ સંજોગોમાં વરસાદી પાણી ભરાઈ જવાની તારાજી સર્જાવાનો ભય સેવાય છે. બંનેનાળા માંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

ફોટો લાઈનઃ ખેડામાં આવેલા બે નાળામાંથી ચોમાસા દરમ્યાન વરસાદી પાણી નો નિકાલ થાય છે. પ્રિ-મોન્સૂન પ્લાન્ટ હેઠળ આ નાળાનું સખાઈકામ હાથ ધરાયું હતું પરંતું આ કામમાં ભારે બેદરકારી દાખવવાના કારણે વરસાદી પાણી આસપાસના વિસ્તારોને ધમરોળે તેવી સ્થિતિ છે.

 

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved