Last Update : 14-June-2011, Tuesday
 
નવા શૈક્ષણિક સત્રનાં પ્રારંભ સાથે વિધાર્થીઓનાં કિલકિલાટ સાથે શાળાઓ ખીલી ઉઠી

 

આણંદ - લાંબા વેકેશન બાદ શાળાઓ આજે ખુલી હતી. નવા શૈક્ષણિક સત્રમાં અભ્યાસ માટે આવનાર બાળકોને તેઓના વાલીઓ મુકવા આવ્યા હતા. આજે વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ જોવા મળ્યા હતા. પ્રથમ દિવસ હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓ રંગબેરંગી કપડામાં જોવા મળ્યા હતા. તો કેટલાક વિદ્યાર્થીઓ ડ્રેસમાં આવ્યા હતા. લાંબી રજાઓ ભોગવી હોવાથી કેટલાય નાના બાળકો સ્કુલે જવા માટે આનાકાની કરતા જોવા મળ્યા હતા. આજથી જ નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ શાળાઓમાં થયો હતો.

બાળકોને ઉનાળુ વેકેશન વધુ પ્રિય હોય છે. લાંબી રજાઓ હોવાથી ધીંગામસ્તી, રમતગમતમાં દિવસો કાઢ્યા બાદ ભણવા જવાનું ગમતુ નથી. આજે જિલ્લાની વિવિધ શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રથમ દિવસ હોવાથી ચહલ-પહલ જોવા મળી હતી. વિદ્યાર્થીઓને મુકવા માટે વાલીઓ આવ્યા હતા. જેઓએ બાલમંદિર, ધોરણ-૧ તથા ધોરણ-૯માં પ્રવેશ મેળવ્યો હતો તેઓને નવી શાળા હોવાથી થોડુ અજુગતુ લાગતુ હતું.

નાના બાળકો શાળાએ નહી જવાની જીદ પકડીને રડતા હતા. તો કેટલાક વાલીઓ બળજબરી કરીને રડતા બાળકોને શાળા-કેમ્પસમાં લઈ આવ્યા હતા. આજે મોટાભાગની શાળામાં શૈક્ષણિક કાર્ય થયુ ન હતું. પ્રાથમિક રીતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સેતુ બંધાય તે હેતુથી ચર્ચા કરાઈ હતી. તો વિવિધ સૂચનો આપીને બાળકોને વહેલા છોડી મુકવામાં આવ્યા હતા. શાળાનું શૈક્ષણિક કાર્ય વ્યવસ્થિત ચાલવા માટે હજુ સમય જશે. વરસાદ હજુ વરસ્યો ન હોવાથી મોટાભાગની સાળા સવારની જ રહેશે તેમ જાણવા મળેલ છે.

 

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved