Last Update : 14-June-2011, Tuesday
 
વડોદરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની એમ્બ્યુલન્સ સેવાઓ ઠપ્પ

 

વડોદરા - વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની એમ્બ્યુલન્સવાનોના ડ્રાઇવરોને ખાનગી કોન્ટ્રાકટ ઉપર રાખવાના રાજય સરકારના ફતવાને પગલે ૫૩ જેટલા ડ્રાઇવરોએ એપ્રિલથી પગાર નહી મળતાં કામ બંધ કરી દીધુ છે.

પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની એમ્બ્યુલન્સ સેવાઓ ઠપ્પ થઇ ગઇ છે. આજે ૫૩જેટલા ડ્રાઇવરોના પ્રતિનિધિઓ વડોદરા જિલ્લા પંચાયત ખાતે મોરચો લઇ આવ્યા હતા. અને તેમણે પટકારની જાતિ સામે વિરોધ વ્યકત કર્યો હતો.

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના એમ્બ્યુલન્સ તેમજ તબીબના સરકારી વાહનોના ડ્રાઇવરોને એપ્રિલ માસથી પગાર નહી મળતાં તેઓ દયનીય સ્થિતિમાં મુકાઇ ગયા છે.રાજય સરકારે હવેથી ડ્રાઇવરોને જિલ્લા પંચાયત દ્વારા નહી પણ ખાનગી કોન્ટ્રાકટ આપી કોન્ટ્રાકટર દ્વારા પગાર ચુકવાય તેવો ફતવો બહાર પાડવામાં આવતા ડ્રાઇવરો નારાજ થઇ ગયા છે.એપ્રિલ માસથી પગાર નહી મળતાં પાંચ દિવસથી ડ્રાઇવરોએ કામ બંધ કરી દીધુ છે.

જેને પગલે અંતરિયાળ વિસ્તારના દર્દીઓની હાલત વધુ કફોડી બની ગઇ છે.જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ડ્રાઇવરોના પ્રતિનિધિઓ આજે જિલ્લા પંચાયત ભવન ખાતે મોરચો લઇ આવ્યા હતા. તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખ સુધાબેન પરમાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સમક્ષ વ્યથા ઠાલવી હતી.પ્રમુખે નવા કોન્ટ્રાકટરની માપ તો પણ વર્તમાન ડ્રાઇવર કાર્યરત રહે તેવો માર્ગ કાઢી આપવા તૈયારી બતાવી હતી. જ્યારે અધિકારીઓએ પેમેન્ટ ન મળે અને કોન્ટ્રાકટર ન નિમાય ત્યાં સુધી કામ ચાલુ રાખવા અપીલ કરી હતી. પરંતુ ડ્રાઇવરોએ હાલ પૂરતો કોઇ નિર્ણય લીધો ન હતો.

 

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved