Last Update : 14-June-2011, Tuesday
 

અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે

 

ફિલ્મોની આ શ્રેણી હેઠળ તેઓ વિવિધ બૅનરની સ્ક્રિપ્ટ પસંદ કરશે
મુંબઇ તા.૧૩
અભિષેક બચ્ચન અને જૉનઅબ્રાહમે તેમના 'દોસ્તાના'ને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો છે બંનેને સાથે ચમકાવતી ફિલ્મોની રિલિઝ કરીને તેમણે તેમની જોડીને એક બ્રાન્ડ નેમ બનાવવાનું નક્કી કર્યું છે.
સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'અભિષેક અને જ્હોન તેમને સાથે ચમકાવતી વિવિધ બેનરની ફિલ્મો કરવાની યોજના બનાવી રહ્યા છે. તરુણ મનસુખાની 'દોસ્તાના'ની સિકવલ બનાવશે. આ બંને અભિનેતાઓને તેમની જોડીને એક બ્રાન્ડમાં ફેરવવાની ઘણી ઇચ્છા છે. ઘણા લોકોને લાગ્યું હતું કે પ્રિયંકા ચોપરા સાથેની પડદા પરની કેમેન્સ્ટ્રી કરતાં આ બંનેની કેમેન્સ્ટ્રી વધુ સારી હતી.
સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'આ બંનેને એકબીજા સાથે સારું ફાવે છે. અભિષેકે તેની મુલાકાતોમાં પણ જણાવ્યું છે કે તેની પત્ની ઐશ્વર્યા અને જ્હોન તેના મનગમતા સહ-કલાકારો છે. ગયે વર્ષે એક એવોર્ડ સમારંભમાં અભિષેક હાજરી આપી શક્યો નહોતો ત્યારે તેણે એવોર્ડ લેવા ઐશ્વર્યા સાથે જ્હોનને પણ સ્ટેજ પર જવાની વિનંતી કરી હતી.'
આ ફિલ્મો માટે તેઓ નિર્માતા શોધશે કે ફિલ્મો તેમના પોતાના પ્રોડકશન હાઉસ હેઠળ બનાવશે એ તેમણે હજુ સુધી નક્કી કર્યું નથી. 'આ ફિલ્મો આવતા વર્ષે લોન્ચ થશે. આ બંને તેમની ફિલ્મોનું દિગ્દર્શન ટોચના દિગ્દર્શકોને સોંપવા માગે છે. તાજેતરમાં તેઓ કેટલીક સ્ક્રિપ્ટ પર નજર ફેરવી રહ્યા છે. તેમને માત્ર રોમાન્ટિક કોમેડી ફિલ્મો કરવી નથી તેમને જરા હટકે ફિલ્મોથી માંડી પોલીસ ડ્રામાં સુધીની બધી ફિલ્મો કરવી છે.'
આ સમાચારને સમર્થન આપતા જ્હોને જણાવ્યું હતું કે, 'હા, અભિષેક અને હું આ બાબત પર વિચાર વિમર્શ કરી રહ્યા છીએ. અમે બંને હોઇએ એવી કેટલીક ફિલ્મો બનાવવાની અમારી યોજના છે. આ બધી ફિલ્મો વિવિધ બૅનરની હશે. પડદા પરની અમારી અફલાતુન કેમેસ્ટ્રીને આગળ વધારવાનો આ અમારો એક પ્રયાસ છે. અભિષેક એક સારી વ્યક્તિ છે અને મને તેના પ્રત્યે લાગણી છે. મારી સામે કોઇ તેની ટીકા કરે એ હું સહન કરી શકતો નથી હું તેમને તરત જ ચૂપ થઇ જવાની ટકોર કરું છું.'
Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved