Last Update : 13-June-2011, Monday
 

ડીપ્રેશન સૌરાષ્ટ્ર - દીવ પર ફંટાતા ભારે વરસાદની આગાહી

 
અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયાના પાંચે'ક દિવસ બાદ

રાજકોટ, રવિવાર
અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ ડીપ્રેશનમાં ફેરવાઇને મહારાષ્ટ્ર તરફથી સૌરાષ્ટ્ર અને દીવ પર ફંટાતા ભારે પવન સાથે વ્યાપક સ્થળે વરસાદ થવાની તથા સૌરાષ્ટ્ર- કચ્છ- દીવના છુટાછવાયા વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યકત કરી છે.
ભારે પવન ફુંકાવાની તથા દરિયો તોફાની બનવાની સંભાવનાઃ ડીપ્રેશન હળવું પડશે, પણ ચોમેર વરસાદ વરસાવી જાય તેવા અણસાર
ઉત્તર પૂર્વીય અરબી સમુદ્રમાં મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કિનારેથી ડીપ્રેશન નોર્થ- નોર્થ વેસ્ટવર્ડ દીશામાં આગળ વધી સૌરાષ્ટ્રના કાંઠે આજે સવારથી અમરેલીથી સાઉથ- સાઉથ વેસ્ટ દીશાએ ૭૦ કિ.મી.ના અંતરે સ્થિર થયું હતું. દીવની પૂર્વ દીશાએ ૨૫ કિ.મી. જ દૂરના અંતરે કેન્દ્રિત આ ડીપ્રેશન ઉત્તર- પશ્ચિમી દીશામાં આગળ વધીને કાલ સવાર સુધીમાં નબળું પડી જવાના અણસાર છે, પરંતુ ત્યાં સુધીમાં આ સિસ્ટમની અસરરૃપે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્ર કચ્છ દીવના અમુક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ તથા ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના ઇન્ડિયા મિટિરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટે વ્યકત કરી છે. આ દરમિયાન ૪૫થી ૫૫ કિ.મી.ના ઝડપવાળા પવન ફુંકાવાની તથા દરિયો તોફાની બનવાની પણ શકયતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી અપાઇ છે.
હવામાનવિદ્દો જણાવે છે કે ડીપ્રેશનનો ૩૦-૪૦ ટકા હિસ્સો જમીનને સ્પર્શી ચૂકયો હોવાથી પોટેન્શિયલ એનર્જી મળતી બંધ થતાં હવે વાવાઝોડા જેવી ભીતિ નથી, પરંતુ ડીપ્રેશનની અસરરૃપે જૂનાગઢ, પોરબંદર, જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved